AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાડકાં થઈ ગયાં છે નબળાં? કેલ્શિયમ માટે ડાયટમાં સામેલ કરો આ 6 સુપરફૂડ !

શરીરમાં કેલ્શિયમની ઉણપ થવાથી હાડકાં નબળાં પડવા લાગી શકે છે. જેના કારણે હાડકાં અને સ્નાયુઓમાં દુખાવાની સમસ્યા વધી શકે છે. ખાસ કરીને સવારે ઊઠતી વખતે નબળાઈનો અનુભવાઈ થાય છે. આ ઉપરાંત ઊઠવા અને બેસવા સમયે કમર, પીઠ અને ઘૂંટણનો દુખાવો પણ વધી શકે છે.

| Updated on: Aug 27, 2026 | 2:30 PM
Share
નિષ્ણાતોના મતે, રાગીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તમારા ડાયટમાં 100 ગ્રામ રાગીનો સમાવેશ કરવાથી લગભગ 350 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. તેથી આ ઉણપને દૂર કરવા માટે ઘઉંને બદલે રાગીથી બનેલી રોટલીનો વિચાર કરો. (Image Source | iStock)

1 / 7
કેલ્શિયમ માટે દૂધ, દહીં અને ચીઝ જેવા ડેરી ઉત્પાદનનો પણ સમાવેશ કરી શકો છો. જો કોઈ વ્યક્તિ દૂધ ન લેતી હોય, તો કેલ્શિયમથી ફોર્ટિફાઇડ સોયા મિલ્ક, ટોફુ અને કેટલાક અન્ય ફોર્ટિફાઇડ ખોરાક વિકલ્પ બની શકે છે. (Image Source | iStock)

2 / 7
બ્રોકલી જેવા કેટલાક લીલા શાકભાજીમાં પણ કેલ્શિયમ મળે છે. તેથી રોજિંદા આહારમાં વિવિધ પ્રકારના શાકભાજીનો સમાવેશ કરવો ફાયદાકારક છે. (Image Source | iStock)

3 / 7
નિષ્ણાતોના મતે, તલ પણ કેલ્શિયમથી ભરપૂર હોય છે. 30 ગ્રામ તલમાં આશરે 300 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. આવી સ્થિતિમાં તમારા હાડકાંને મજબૂત રાખવા માટે તમારા ડાયટમાં તલના લાડુનો સમાવેશ કરી શકો છો. (Image Source | iStock)

4 / 7
મખાના ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને સાથે પાચનમાં પણ સુધારો થાય છે. 50 ગ્રામ મખાનાનું સેવન કરવાથી આશરે 130 મિલિગ્રામ કેલ્શિયમ મળી શકે છે.(Image Source | iStock)

5 / 7
તમારા હાડકાંને મજબૂત બનાવવા માટે, તમારા ડાયટમાં તમે સોયાના ટુકડાનો પણ સમાવેશ કરી શકો છો. મહત્વનું છે કે, સોયા કેલ્શિયમ તેમજ પ્રોટીન પૂરું પાડે છે. તમારા ડાયટમાં 50 ગ્રામ સોયાનો સમાવેશ કરવાથી આશરે 130 મિલિગ્રામ કેલ્શિયમ મળી શકે છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. નિષ્ણાત અને ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, વજન ઘટાડવું છે? જાણો દિવસમાં કેટલી રોટલી અને ભાત ખાવો જોઈએ!

Follow Us
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video

નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ

વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું

તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો

અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે

સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

g clip-path="url(#clip0_868_265)">