(Credit Image : instagram)

27 : August

રંજીત ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે

બોલિવૂડના ફેમસ વિલન ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે

વિલન

(Credit Image :  instagram)

રણજીત ગોપાલ બેદીનો જન્મ 13 સપ્ટેમ્બર 1941ના રોજ થયો છે

જન્મ

(Credit Image :  instagram)

રણજીતે દિલ્હીની હિન્દુ કોલેજમાં અભ્યાસ કર્યો  છે

અભ્યાસ

(Credit Image :  instagram)

રણજીતે 200 થી વધુ હિન્દી ફિલ્મોમાં વિલનની ભૂમિકાઓ ભજવી છે

200 ફિલ્મ

(Credit Image :  instagram)

  ટેલિવિઝન સિરિયલ અને બે પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે

ટીવી સીરિયલ

(Credit Image :  instagram)

રણજીતના લગ્ન  અલોકા બેદી સાથે થયા છે

પત્ની

(Credit Image :  instagram)

રણજીતને બે બાળકો છે

2 બાળકો

(Credit Image :  instagram)

 એક પુત્રી દિવ્યાંકા, પર્સનલ ટ્રેનર અને ધ સ્પેસ ફિટનેસની સ્થાપક છે

પુત્રી

(Credit Image :  instagram)

 પુત્ર જીવાએ ફિલ્મમાં પ્રવેશ કર્યો છે

દીકરો

(Credit Image :  instagram)