AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Hair Fall Home Remedies : પાલતુ શ્વાનના વાળ ખરવાની સમસ્યાથી કંટાળી ગયા છો ? અપનાવો આ ઘરેલું ટીપ્સ

વર્તમાન સમયમાં મોટાભાગના યુવાનોને ઘરે પ્રાણી પાળવાનો શોખ હોય છે. જેમાંથી મોટાભાગના લોકો શ્વાનને ઘરે રાખતા હોય છે. પરંતુ કેટલીક વખત શ્વાનના વાળ એટલા ખરતા હોય છે કે જેના કારણે ઘરે રહેવું મુશ્કેલ બની જાય છે. તો આજે આપણે વાળ ખરતા અટકાવવાના ઉપાય જોઈશું.

| Updated on: Nov 28, 2025 | 9:37 AM
Share
શું તમારા શ્વાનના વાળ ખરવા, ટાલ પડવા કે એકંદરે પાતળા થવાનો અનુભવ થઈ રહ્યો છે? જે એલર્જી, મોસમી વાળ ખરવા અથવા ઉંદરી જેવી એલોપેસિયાના કારણે થઈ શકે છે.

1 / 8
શ્વાનના વાળ ખરવા માટેના ઘરગથ્થુ ઉપાયો તમે અપનાવી શકો છો. જેમાં તમે ખોરાકમાં 1-2 ચમચી નાળિયેર તેલ ઉમેરી અઠવાડિયામાં 3-4 વખત આપી શકો છો. આ ઉપરાંત કોકોનટ ઓઈલથી માલિશ પણ કરી શકો છો.

2 / 8
તમારા શ્વાનના ખોરાકમાં અડધી ચમચી આમળા પાવડર ઉમેરો. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે વાળને મજબૂત બનાવે છે.

3 / 8
આ ઉપરાંત અઠવાડિયામાં 2-3 વખત બોઈંલ એગ ખવડાવી શકો છો. તેમાં પ્રોટીન અને બાયોટિન હોય છે, જે વાળને મજબૂત બનાવે છે.

4 / 8
તેમજ ઓમેગા-3 ફેટી એસિડ્સ ના ઉણપના કારણે પણ વાળ ખરે છે. તમારા શ્વાનના ખોરાકમાં 1 ચમચી અળસી પાવડર ઉમેરો. અથવા 1 ચમચી માછલીનું તેલ આપો.

5 / 8
શ્વાનની ત્વચા પર શુદ્ધ એલોવેરા જેલથી હળવા હાથે મસાજ કરી શકો છો. તે ત્વચાને ડ્રાય થતા બચાવે છે.  આ ઉપરાંત દરરોજ 10-15 મિનિટ માટે બ્રશ કરો. આ મૃત વાળ દૂર કરે છે અને નવા વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે.

6 / 8
પરંતુ કેટલાક સંજોગોમાં ઘરેલું ઉપાય ક્યારે ન અપનાવો જોઈએ. ગોળાકાર ટાલના ડાઘ પડવા, શ્વાનમાંથી દુર્ગંધ આવવી,રક્તસ્ત્રાવ અથવા ચામડી પરના પોપડા ઉખડી જાય,તીવ્ર ખંજવાળ,વાળ ખરવાનું અચાનક વધી જવું ત્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

7 / 8
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. પશુના આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

8 / 8

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો. 

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">