Bank Holiday 2024 : આજે ગુડ ફ્રાઈડેના કારણે તમારા શહેરમાં બેંક ખુલશે કે નહીં? જાણો અહેવાલ દ્વારા

Bank Holiday 2024: ગુડ ફ્રાઈડે નિમિત્તે આજે 29 માર્ચે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રજાઓની યાદી અનુસાર માર્ચ 2024માં રાજ્યોમાં બેંકો 14 દિવસ માટે બંધ રહેશે. યાદીમાં તમામ રવિવાર, બીજા અને ચોથા શનિવાર, જાહેર રજાઓ અને પ્રાદેશિક રજાઓનો પણ સમાવેશ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2024 | 7:28 AM
Bank Holiday 2024: ગુડ ફ્રાઈડે નિમિત્તે આજે 29 માર્ચે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રજાઓની યાદી અનુસાર માર્ચ 2024માં રાજ્યોમાં બેંકો 14 દિવસ માટે બંધ રહેશે. યાદીમાં તમામ રવિવાર, બીજા અને ચોથા શનિવાર, જાહેર રજાઓ અને પ્રાદેશિક રજાઓનો પણ સમાવેશ થાય છે.

Bank Holiday 2024: ગુડ ફ્રાઈડે નિમિત્તે આજે 29 માર્ચે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રજાઓની યાદી અનુસાર માર્ચ 2024માં રાજ્યોમાં બેંકો 14 દિવસ માટે બંધ રહેશે. યાદીમાં તમામ રવિવાર, બીજા અને ચોથા શનિવાર, જાહેર રજાઓ અને પ્રાદેશિક રજાઓનો પણ સમાવેશ થાય છે.

1 / 5
પ્રાદેશિક રજાઓ રાજ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે સમગ્ર દેશમાં અલગ અલગ હોઈ શકે છે. આરબીઆઈ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડેઝ અને બેંક ક્લોઝિંગ ઓફ એકાઉન્ટ્સ હેઠળ રજાઓને વર્ગીકૃત કરે છે.ગુડ ફ્રાઈડે પર ત્રિપુરા, આસામ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને શ્રીનગર સિવાય તમામ રાજ્યોમાં બેંકો બંધ છે. ગુજરાત સહિતના રાજ્યોમાં ગુડ ફ્રાઈડે નિમિત્તે બેંકો બંધ રહેશે.

2 / 5
માર્ચમાં છપચાર કુટ, શિવરાત્રી, બિહાર દિવસ, હોળીનો બીજો દિવસ એટલે કે ધુળેટી/ડોલ જાત્રા/ધુલંદી, યાઓસાંગ ,  હોળી અને ગુડ ફ્રાઈડે દરમિયાન બેંકો બંધ રહેશે.

3 / 5
શું 31 માર્ચે બેંકો ખુલ્લી રહેશે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે નાણાકીય વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત સરકારે સરકારી રસીદો અને ચુકવણીઓનું સંચાલન કરતી તમામ બેંક શાખાઓને 31 માર્ચે વ્યવસાય માટે ખુલ્લી રાખવા વિનંતી કરી છે.

4 / 5
શનિવાર અને રવિવારે જે બેંકો ખુલ્લી રહેશે તે માટે આરબીઆઈએ જણાવ્યું હતું કે તમામ એજન્સી બેંકોએ તેમની નિયુક્ત શાખાઓ 30 માર્ચ અને 31 માર્ચના રોજ સામાન્ય કામકાજના કલાકો સુધી સરકારી વ્યવહારો સંબંધિત કાઉન્ટર ટ્રાન્ઝેક્શન માટે ખુલ્લી રાખવાની રહેશે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

g clip-path="url(#clip0_868_265)">