AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba vanga prediction : બાબા વેંગાની ભયાનક આગાહી, જુલાઈમાં ભયંકર દુર્ઘટનાઓ બનશે!

બાબા વેંગાએ વર્ષ 2025 માટે ઘણી મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. તેમણે અગાઉ કરેલી ઘણી આગાહી સાચી પડી છે. તેમણે વર્ષ 2025 માટે કરેલી કેટલીક આગાહી પણ સાચી પડી શકે છે.બાબા વેંગાએ જણાવ્યું છે કે વર્ષ 2025માં ઘણી દુર્ઘટનાઓ બનશે. ખાસ કરીને જુલાઇ મહીના માટે તેમણે વિનાશના સંકેતો આપ્યા છે.

| Updated on: Jul 01, 2025 | 10:28 AM

1 / 9
બાબા વેંગાએ 2025 ના વર્ષ વિશે કેટલીક ચોંકાવનારી ચેતવણીઓ પણ આપી હતી. બાબા વેંગાએ જુલાઈમાં ઘણી અનિચ્છનીય ઘટનાઓની આગાહી પણ કરી છે અને જો આ સાચી પડે છે, તો ભયંકર વિનાશ થવાની સંભાવના છે.

2 / 9
વર્ષ 1911 માં બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાએ ખૂબ જ નાની ઉંમરે એક બીમારીને કારણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. બાદમાં તેમણે આગાહીઓ કરવાનું શરૂ કર્યું અને તે સાચી પડવા લાગી. આ પછી, તેમની ખ્યાતિ દેશની બહાર દુનિયામાં ફેલાઈ ગઈ. જોકે બાબા વેંગા હવે નથી, પરંતુ તેમણે કરેલી આગાહીઓ દાયકાઓ પછી પણ સાચી પડી રહી છે.

3 / 9
બાબા વેંગાના મતે, 2025 ના મધ્યમાં એટલે કે જૂન-જુલાઈ મહિનામાં વિશ્વ મોટા કુદરતી અને માનવસર્જિત અકસ્માતોનો ભોગ બની શકે છે

4 / 9
બાબા વેંગાએ અગ્નિ, વાયુ અને પાણીના તત્વોથી સંબંધિત વિનાશનો સંકેત આપ્યો હતો.

5 / 9
જ્યોતિષના મતે, અંગારક યોગ 7 જૂનથી 28 જુલાઈ, 2025 સુધી સક્રિય છે, જે અકસ્માતો, વિસ્ફોટો, આગ લગાડવા અને વિમાન દુર્ઘટનાઓની શક્યતા વધારે છે.

6 / 9
બાબા વેંગાની આગાહીઓ અને જ્યોતિષ ગણતરીઓના આધારે, જુલાઈ 2025 વિશે સાવધ રહેવું મહત્વપૂર્ણ છે.

7 / 9
જુલાઈમાં પણ બાબા વાંગાએ કુદરતી આફતો અને આગ જેવી ભયાનક ઘટનાઓની આગાહી કરી છે. જો તે સાચી પડે, તો કોણ જાણે કેટલી મોટી આફત આવશે.

8 / 9
 (નોંધ- આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.)

9 / 9

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે.  ભક્તિના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">