Athiya Shetty And KL Rahul: બોયફ્રેન્ડ કેએલ રાહુલ સાથે ક્યાં ગઈ અથિયા શેટ્ટી? એરપોર્ટ લુકમાં મળ્યા સાથે જોવા

સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી (Athiya Shetty) અને તેનો બોયફ્રેન્ડ ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) છેલ્લા ઘણા મહિનાઓથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા બંનેએ મુંબઈમાં સાથે ઘર લીધું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 5:22 PM
અથિયા અને કેએલ રાહુલના અફેરની ચર્ચાઓ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. બંને પોતાના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને એકબીજા સાથે તસવીરો શેર કરતા રહે છે.

1 / 5
હાલમાં જ બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જ્યાં બંને એકસાથે ક્યાંક ફરવા માટે જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલા અહેવાલો મુજબ બંને જર્મની જવા રવાના થઈ ગયા છે.

2 / 5
તસવીરોમાં તમે જોઈ શકો છો કે બંને કુલ લુકમાં જોવા મળી રહ્યા છે. બંનેનો આ લુક પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેએલ રાહુલ અને અથિયા બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એક સાથે તસવીરો શેર કરે છે.

3 / 5
રિપોર્ટ મુજબ કેએલ રાહુલ પોતાની કમરની સર્જરી માટે જર્મની જવા રવાના થયો છે. જ્યાં તેની ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટી પણ તેની સાથે ગઈ હતી. હવે બંને એક મહિના સુધી જર્મનીમાં સાથે રહેશે. આ પહેલીવાર નથી જ્યારે બંને એકસાથે ઈન્ટરનેશનલ ટૂર પર ગયા હોય, આ પહેલા પણ તેઓ ઘણી ફોરેન ટ્રિપ્સ એકસાથે કરી ચૂક્યા છે.

4 / 5
એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ કેએલ રાહુલ અને અથિયા દ્વારા હજી સુધી આ વિશે કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી. પરંતુ શું તમે જાણો છો કે બંનેના અફેરને લઈને જે અટકળો લગાવવામાં આવી રહી છે.

5 / 5
Follow Us:
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર

એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?

ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video

DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video

પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા

ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન

પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત

રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ

નકલીની ભરમાર વચ્ચે હવે નકલી ASI, આરોપી સામે નોંધાયો ગુનો

હિંમતનગરમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો

g clip-path="url(#clip0_868_265)">