AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદ્વિતીય અક્ષરધામ ! અમેરિકાના રોબિન્સવિલેમાં બન્યું ભવ્ય સ્વામિનારાયણ મંદિર, જુઓ Photos

BAPSના દીર્ઘદૃષ્ટા પ્રમુખ સ્વામી મહારાજે એક સ્વપ્ન જોયું અને આજે તે સ્વપ્ન સાકાર રૂપ ધારણ કરીને આકાશને આંબી રહ્યું છે. ભારતથી 12, 712 કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના રોબિન્સવિલમાં મહામંદિર અક્ષરધામ શોભી રહ્યું છે. રોબિન્સવિલનું આ અક્ષરધામ મંદિર 185 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 4:32 PM
Share
BAPSના દીર્ઘદૃષ્ટા પ્રમુખ સ્વામી મહારાજે એક સ્વપ્ન જોયું અને આજે તે સ્વપ્ન સાકાર રૂપ ધારણ કરીને આકાશને આંબી રહ્યું છે. ભારતથી 12, 712 કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના રોબિન્સવિલમાં મહામંદિર અક્ષરધામ શોભી રહ્યું છે. રોબિન્સવિલનું આ અક્ષરધામ મંદિર 185 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તે 255 ફૂટ પહોળાઈ, 345 ફૂટ લંબાઈ અને 191 ફૂટ ઊંચાઈ ધરાવે છે.

1 / 5
કહેવાઈ રહ્યું છે કે છેલ્લાં 600 વર્ષમાં પત્થરમાંથી નિર્મિત હિન્દુ મંદિરોમાં રોબિન્સવિલનું અક્ષરધામ મંદિર સૌથી અનોખું છે. અને સાથે જ તે વિશ્વના પશ્ચિમ ભાગમાં આવેલું સૌથી મોટું મંદિર છે. તે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર છે.

2 / 5
આ ભવ્ય પરિસરનો એક ભાગ વર્ષ 2014માં જ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાઈ ચુક્યો છે. ન્યૂ જર્સીના નિયમો અનુસાર અહીં પ્રથમ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું. અને તે સાથે જ તે વિદેશમાં વસતા હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું.

3 / 5
અહીં ભક્તો ભગવાન સ્વામિનારાયણ અને વિવિધ દેવી-દેવતાઓના દર્શનનો લાભ લે છે. 15 ઓગસ્ટ, 2014 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે રોબિન્સવિલમાં અક્ષરધામ મંદિર માટે ભૂમિ પૂજન કરાયું હતું.

4 / 5
પ્રમુખ સ્વામી મહારાજનું સ્વપ્ન હતું કે વિદેશની ધરતી પર જે ભારતીયો સ્થાયી થયા છે, તેમને અને તેમની ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની પ્રેરણા મળતી રહે. તે પ્રેરણામાંથી જ આ મહામંદિર નિર્માણ પામ્યું છે. (All Photo Credit - BAPS)

5 / 5
Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

g clip-path="url(#clip0_868_265)">