AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ના હોય ! ભારતમાં આ ગામની અંદર મહિલાઓ રાજ કરે છે અને પુરુષો ઘરના બધા કામ કરે છે

દુનિયાભરમાં એવી ઘણી જાતિઓ છે કે, જેમના પોતાના અલગ અલગ રીતરિવાજો હોય છે. એવામાં ચાલો જાણીએ કે, ભારતમાં કયા ગામની અંદર મહિલાઓનું રાજ ચાલે છે અને પુરુષો ઘરનું કામ કરે છે...

| Updated on: Aug 12, 2025 | 4:07 PM
Share
આપણો સમાજ એક 'પિતૃસત્તાક' સમાજ છે, જ્યાં પુરુષો ઘરના પ્રધાન હોય છે. જો કે દેશમાં એક એવી જાતિ છે કે, જ્યાં સમાજમાં સ્ત્રીઓનું વર્ચસ્વ ચાલે છે અને પુરુષો ઘરનું કામ કરે છે.

1 / 7
દુનિયાભરમાં એવી ઘણી જાતિઓ છે કે, જેમના પોતાના અલગ અલગ રીતરિવાજો હોય છે. આ જાતિઓમાંથી એક જાતિ એવી છે કે, જ્યાં ફક્ત મહિલાઓનું જ રાજ ચાલે છે અને બધા પુરુષો ઘરનું કામ કરે છે.

2 / 7
આ જાતિનું નામ 'ખાસી' જાતિ છે. આ જાતિના લોકો ઉત્તર પૂર્વ ભારતમાં (મેઘાલય, આસામ) અને બાંગ્લાદેશમાં રહે છે. ભારતમાં મોટાભાગના પરિવારોમાં દીકરાઓને દીકરીઓ કરતાં વધુ મહત્વ આપવામાં આવે છે અને દીકરીઓને પારકું ધન માનવામાં આવે છે.

3 / 7
જો કે, આ 'ખાસી' જાતિમાં પરંપરાઓ આનાથી વિપરીત હોય છે. ખાસી જનજાતિમાં દીકરીઓને વધુ મહત્વ આપવામાં આવે છે. ઉત્તરપૂર્વના પહાડી વિસ્તારોમાં રહેતો આ સમુદાય સ્ત્રીઓના વારસા પર બનેલો છે અને ત્યાંની સ્ત્રીઓ આ પરંપરાઓને આગળ ધપાવી રહી છે. આ જનજાતિમાં પરિવારની જવાબદારી પુરુષોને ખભે નહી પરંતુ સ્ત્રીઓના ખભે જોવા મળે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, અહીંની મહિલાઓ ઘર સંબંધિત તમામ આર્થિક અને મહત્વપૂર્ણ નિર્ણયો લે છે.

4 / 7
આ જાતિ વિશ્વના એવા થોડા સમાજોમાંની એક છે, જ્યાં 'માતૃસત્તાક' પરંપરા હજુ પણ અસ્તિત્વમાં છે. એવું માનવામાં આવે છે કે, ખાસી જાતિ દક્ષિણ-પૂર્વ એશિયામાં એક પ્રાચીન ઓસ્ટ્રિક જાતિમાંથી ઉદ્ભવી છે. ખાસી સમુદાયમાં પેઢી દર પેઢી માતૃસત્તાક પરંપરાનું પાલન કરવામાં આવે છે.

5 / 7
આ રિવાજો ઉપરાંત લગ્ન પછી પતિએ તેની પત્નીના ઘરે રહેવું પડે છે અને ઘરના બધા કામ કરવા પડે છે. ખાસી જાતિની મહત્વની વાત એ છે કે, અહીંની છોકરીઓ જીવનભર તેમના માતા-પિતા સાથે રહે છે, જ્યારે છોકરાઓ તેમના માતા-પિતાનું ઘર છોડીને તેમના સાસરિયાના ઘરે રહેવા જાય છે.

6 / 7
ખાસી સમાજમાં, આને કોઈપણ પ્રકારનું અપમાન માનવામાં આવતું નથી. આનું મુખ્ય કારણ એ છે કે, આ તેમની સંસ્કૃતિનો એક ભાગ છે.

7 / 7

જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી

ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ

સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં

મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત

પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી

વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી

ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે

12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો

દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..

દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત

g clip-path="url(#clip0_868_265)">