AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેઘાલય

મેઘાલય

મેઘાલય એ ભારતનું પૂર્વ પ્રદેશમાં આવેલ રાજ્ય છે. મેઘાલય એ દેશના ઉત્તર પૂર્વીય ભાગમાં આવેલું છે. ઉત્તર અને ઉત્તરપૂર્વમાં ભારતના આસામ રાજ્ય અને દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમમાં બાંગ્લાદેશની સાથે જોડાયેલ છે. મેઘાલય રાજ્યની રાજધાની શિલોંગ છે. જે પર્વતીય શહેર છે, શિલોંગ પૂર્વ-મધ્ય મેઘાલયમાં સ્થિત છે.

મેઘાલય એ બે જોડાયેલા શબ્દથી બનેલ એક શબ્દ છે. મેઘ એટલે વાદળો અને આલય એટલે નિવાસ સ્થાન, વાદળનુ નિવાસસ્થાન એટલે મેઘાલય એવુ સ્થાનિક ભાષામાં પ્રચલિત છે. સુંદર, મન મોહી લેતા પર્વતીય પ્રદેશ એટલે મેઘાલય.

1972માં મેઘાલય એક રાજ્ય બન્યું. તે 8,660 ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયલ છે. જેની વસ્તી 2011ની ગણતરી અનુસાર 29,64,007 છે.

મેઘાલયમાં આવેલ પર્વતમાળાઓને ખાસી ટેકરીઓ અને જયંતિયા ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જગલ, પર્વત, નદી અને ખીણ પ્રદેશ આવેલ છે.

Read More

Breaking News: ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવ ! હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે જાહેર કર્યું એલર્ટ, જાણો ગુજરાતની સ્થિતિ

દેશભરમાં અત્યારે હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ છે, તો બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે.

Breaking News : દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં વલસાડ સહિત દેશમાં 10 સ્થળોએ NIA ના દરોડા, ટેરર ફંડિંગ અંગે મોટો ખુલાસો

NIA એ ગુજરાતના વલસાડ સહિત 10 સ્થળોએ અલકાયદા ઈન્ડિયાના ટેરર ​​ફંડિંગ નેટવર્કને ભંડોળ પૂરું પાડવાના સંદર્ભમાં દરોડા પાડ્યા.

દિવાળી વેકેશનમાં ફરવા જઈ રહ્યા છો ? તો આ લિવિંગ રુટ બ્રિજની મુલાકાત અવશ્ય લેજો

ભારત વિવિધતાની ભૂમિ તરીકે ઓળખાય છે. તેમાં ફરવા માટે અનેક સુંદર સ્થળો છે. અનેક રેલવે સ્ટેશનો અને એરપોર્ટ પણ સુંદર રીતે સચવાયેલા છે. જોકે, દુનિયાભરમાં ઘણા સુંદર પુલ પણ છે જેની સુંદરતા અટલ છે. જ્યારે પુલનું નિર્માણ સામાન્ય રીતે ઇજનેરોની જવાબદારી હોય છે, ત્યારે ભારતમાં એક પુલ છે જે કુદરત અને સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો.

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">