AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા એરપોર્ટને લઈને 'મોટી જાહેરાત', આગામી 3-4 મહિનામાં શરૂ થશે 'ધોલેરા એરપોર્ટ'

Breaking News: PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા એરપોર્ટને લઈને ‘મોટી જાહેરાત’, આગામી 3-4 મહિનામાં શરૂ થશે ‘ધોલેરા એરપોર્ટ’

| Updated on: Jul 14, 2026 | 8:04 PM
Share

PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ 'ધોલેરા એરપોર્ટ'ને લઈને ગુજરાત માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ ધોલેરા ગ્રીનફીલ્ડ એરપોર્ટ આગામી 3 થી 4 મહિનામાં શરૂ થવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

અમદાવાદથી PM નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ધોલેરા એરપોર્ટ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપ્પુએ જાહેરાત કરી છે કે, આગામી 3 થી 4 મહિનામાં ધોલેરા ઇન્ટરનેશનલ ગ્રીનફીલ્ડ એરપોર્ટ શરૂ થઈ શકે છે.

આ સાથે જ દેશનું પ્રથમ સિવિલિયન વિમાન પણ ધોલેરામાં તૈયાર કરવામાં આવશે, એટલે કે C-295 બાદ હવે સિવિલિયન વિમાન પણ ગુજરાતમાં જ બનશે.

આ માટે અદાણી એવિયેશન અને ભારત સરકાર દ્વારા કામગીરી ચાલી રહી છે. ધોલેરા અને સાણંદમાં તૈયાર થતા સેમિકન્ડક્ટર સહિતના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જોડવા માટે ધોલેરા એરપોર્ટ ખૂબ જ અગત્યનું સાબિત થશે.

વડોદરામાં કાર ખાડામા પડતા, રૂ. 8,00,940ની નુકસાની ભરપાઈ કરવા મનપાને ફટકારાઈ નોટિસ

Published on: Jul 14, 2026 08:04 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">