AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમને મોબાઈલમાં 1600 અને 140 નંબરની સિરીઝમાંથી કોણ અવારનવાર ફોન કરે છે ?

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ 1600 અને 140 નંબરની સિરીઝ પરથી કોલ કોણ કરી શકે છે, આવા નંબરની સિરીઝ પરથી ફોન આવે ત્યારે શું કરવું તે અંગે જાણ કરી છે. 

તમને મોબાઈલમાં 1600 અને 140 નંબરની સિરીઝમાંથી કોણ અવારનવાર ફોન કરે છે ?
| Updated on: Jul 15, 2026 | 2:23 PM
Share

મોબાઇલ વપરાશકર્તા તરીકે, તમને દિવસભર જાણીતાની સાથે અજાણ્યા નંબરો પરથી પણ કોલ આવતા રહે છે. જેમાં કેટલાક લોન ઓફરથી લઈને વીમો કે ક્રેડિટ કાર્ડ લેવા સુધીની ઓફર આપવામાં આવે છે. એક પ્રકારે માર્કેટીગ કરવામાં આવે છે.

તાજેતરમાં, લોકોને બે ચોક્કસ શ્રેણીઓમાંથી નોંધપાત્ર સંખ્યામાં કોલ મળી રહ્યા છે. 1600 સિરીઝ અને 140 સિરીઝ પરથી. આના કારણે આ નકલી કોલ્સ છે કે કેમ તે અંગે મૂંઝવણ ઊભી થઈ રહી છે. પરિણામે, TRAI એ આ નંબર સિરીઝ સંબંધિત કેટલીક બાબતોએ સ્પષ્ટતા કરી છે.

TRAI એ શું કહ્યું ?

આજકાલ  અનેક  મોબાઈલ ફોન ધારકોને 1600 અને 140 સિરીઝ નંબર પરથી વારંવાર કોલ આવી રહ્યા છે. આ કોલ ખાસ કરીને દિવસના કોઈ પણ સમયે આવતા રહે છે. પરંતુ આ કોણ તમને કોણ કરે છે. આ કોલ કરવા પાછળનું કારણ શું. કેમ તમને જ આ નંબરની સિરીઝ પરથી કોલ આવી રહ્યાં છે. આ સામાન્ય લાગે તેવા પ્રશ્ન છે, પરંતુ તેની વિગતો જાણવી તમારા માટે મહત્વની છે.

TRAI એ આ શ્રેણીઓમાંથી કોલ્સ અંગે વિગતો સ્પષ્ટ કરી છે.

TRAI એ આ નંબરોની ટીકા કરતા અહેવાલોને ફગાવી દીધા છે, અને કહ્યું છે કે આવા અહેવાલો ગેરસમજથી ઉદ્ભવે છે અને મૂંઝવણ પેદા કરે છે. TRAI એ જણાવ્યું હતું કે 1600 અને 140 શ્રેણી નંબરો પરથી આવતા કોલ પ્રમાણિકતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે. TRAI એ વધુમાં સમજાવ્યું હતું કે 1600 શ્રેણીનો હેતુ ગ્રાહકો અને સામાન્ય લોકો માટે બનાવાયેલ મહત્વપૂર્ણ કોલ્સની પ્રમાણિકતાની ખાતરી આપવાનો છે. ‘ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ ગ્રાહક પસંદગી નિયમો’ હેઠળ, 1600 શ્રેણીમાંથી આવતા કોલને ટેગ, બ્લોક અથવા ફિલ્ટર કરવાની મંજૂરી નથી.

1600 શ્રેણી નંબરોનો ઉપયોગ કોણ કરે છે? TRAI અનુસાર, 1600 શ્રેણીના નંબરોનો ઉપયોગ ફક્ત RBI, SEBI, IRDAI અને PFRDA જેવી સંસ્થાઓ દ્વારા નિયંત્રિત સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. જેમાં બેંકોનો પણ સમાવેશ થાય છે.  તેમના ગ્રાહકો સાથે વાતચીત કરવા માટે.

વધુમાં, વિવિધ સરકારી એજન્સીઓ 1600 શ્રેણી નંબરોનો ઉપયોગ જાહેર જનતા સુધી મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવા માટે કરે છે.

140 સિરીઝની નંબરોનો ઉપયોગ કોણ કરે છે ?

  • ટ્રાઇએ એ પણ ફરજિયાત બનાવ્યું છે કે તમામ ક્ષેત્રોમાં કંપનીઓ અને સંગઠનો, તેમના પ્રમોશનલ કોલ કરવા માટે 140 સિરીઝ નંબરોનો ઉપયોગ કરે.
  • ગ્રાહકોને પ્રમોશનલ કોલ 140સિરીઝ નંબરોથી જ થવા જોઈએ, અને બધી કંપનીઓએ આ નિયમનું પાલન કરવું જરૂરી છે.
  • 140 નંબરની સિરીઝ પરથી કરવામાં આતા કોલને ટેગ, બ્લોક અથવા ફિલ્ટર કરી શકાય છે.

જો તમે IRCTC પરથી રેલવે ટિકિટ બૂક કરાવતા હશો તો 15 જુલાઈથી જોવા મળશે નવા ફેરફાર, એક જ ક્લિકમાં બધા જ ક્લાસની ખાલી ટિકિટ જોઈ શકશો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">