13-07-2026

ICC નો  111 મો  સભ્ય દેશ

ICC ના  સભ્ય દેશોની સંખ્યા 111 થઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ICC ના સભ્ય દેશોમાં 12 પૂર્ણ સભ્યો અને 99 એસોસિએટેડ સભ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોરેશિયસ ICC માં જોડાનાર સૌથી નવો સભ્ય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ICC ની વાર્ષિક બેઠકમાં મોરેશિયસને એસોસિયેટ સભ્ય તરીકે ઉમેરવામાં આવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોરેશિયસ ICC નો 111 મો સભ્ય દેશ બન્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ICC સતત  નવા દેશોને  ક્રિકેટ સાથે જોડવાનું  કામ કરી રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નવા સભ્યોના જોડાવાથી વિશ્વભરમાં ક્રિકેટનો વિસ્તાર વધુ ઝડપથી થઈ રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ICC નું લક્ષ્ય  વધુ દેશોમાં  ક્રિકેટને લોકપ્રિય બનાવવાનું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM