AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે સસ્તી થશે એર ટ્રાવેલ! એર ઇન્ડિયાએ લોન્ચ કર્યો નવો ‘બેસિક ફેર’ પ્લાન

હવાઈ મુસાફરીને વધુ સસ્તી અને સરળ બનાવવા માટે એર ઇન્ડિયાએ ઇકોનોમી ક્લાસમાં નવો 'Basic Fare' શરૂ કર્યો છે. આ પ્લાન હેઠળ મુસાફરોને ઓછા ભાડામાં મુસાફરીનો વિકલ્પ મળશે, જોકે ભોજન જેવી કેટલીક સુવિધાઓ માટે અલગથી ચૂકવણી કરવી પડશે.

| Updated on: Jun 16, 2026 | 10:40 PM
Share
હવાઈ મુસાફરીને વધુ કિફાયતી બનાવવા માટે એર ઇન્ડિયાએ ઇકોનોમી ક્લાસમાં નવો 'Basic Fare' શરૂ કર્યો છે. હાલ આ સેવા પસંદગીના કેટલાક ડોમેસ્ટિક રૂટ્સ પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. આ સાથે હવે એર ઇન્ડિયાના ઇકોનોમી ટિકિટ વિકલ્પોમાં Value, Classic અને Flex ઉપરાંત 'Basic Fare' નામની નવી કેટેગરીનો પણ સમાવેશ થયો છે.

1 / 6
કંપનીના જણાવ્યા અનુસાર, આ નવી કેટેગરી ખાસ કરીને એવા મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેઓ ઓછા ખર્ચે મુસાફરી કરવા માંગે છે અને વધારાની સુવિધાઓની જરૂરિયાત અનુભવતા નથી.

2 / 6
'Basic Fare' હેઠળ મુસાફરોને 15 કિલોગ્રામ ચેક-ઇન બેગેજ અને 7 કિલોગ્રામ કેબિન બેગેજ લઈ જવાની મંજૂરી મળશે. ઉપરાંત ચા અને કોફી જેવી મૂળભૂત સુવિધાઓ મફતમાં આપવામાં આવશે. જોકે આ ભાડામાં ભોજનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

3 / 6
જો મુસાફરોને ફ્લાઇટ દરમિયાન ભોજન લેવું હોય તો તેઓ મુસાફરીના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં વધારાની ફી ચૂકવીને ભોજન બુક કરાવી શકશે. ભોજન માટે શાકાહારી, માંસાહારી, જૈન તેમજ ડાયાબિટિક ડાયેટ જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ રહેશે.

4 / 6
એર ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે Value, Classic અને Flex કેટેગરીમાં અગાઉની જેમ મફત ભોજન અને અન્ય સુવિધાઓ ચાલુ રહેશે. કંપનીનું કહેવું છે કે આ પગલાનો મુખ્ય હેતુ મુસાફરોને વધુ વિકલ્પો આપવાનો અને તેઓ જે સેવાઓનો ઉપયોગ કરે છે તે માટે જ ચૂકવણી કરાવવાનો છે.

5 / 6
હાલ 'Basic Fare'ની બુકિંગ એર ઇન્ડિયાની વેબસાઇટ, મોબાઇલ એપ, કોલ સેન્ટર અને એરપોર્ટ ટિકિટિંગ ઓફિસ મારફતે કરી શકાય છે. ટ્રાયલ દરમિયાન મળનારા પ્રતિસાદના આધારે ભવિષ્યમાં આ સેવાનો વધુ વિસ્તરણ કરવામાં આવી શકે છે.

6 / 6

એક ખોટો નિર્ણય વધારી દેશે તમારો ખર્ચ, સ્માર્ટ પ્લગ કે સ્માર્ટ સ્વિચ? જાણો તમારા ઘર અને બજેટ માટે કયો વિકલ્પ છે સૌથી બેસ્ટ

Follow Us
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video

પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે

40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video

સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video

અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન

વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો

ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં

અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ

g clip-path="url(#clip0_868_265)">