અમદાવાદ વાસીઓની સુવિધામાં વધારો, કાંકરિયા ઇસ્ટ મેટ્રો સ્ટેશન પેસેન્જર ઓપરેશન માટે તૈયાર, જુઓ તસવીર

અમદાવાદમાં એક ખૂણે થી બીજે ખૂણે જવા માટે ચોક્કસ પણે લાંબુ અંતર કાપવું પડે છે. સાથે જ અનેક સિગ્નલ આ રસ્તાઓમાં આવતા હોય છે. મહત્વનું છે કે અમદાવાદીઓને તેમના ગંતવ્ય સ્થાને વગર કોઈ અવરોધે ઓછી કિંમતમાં પહોંચાડી શકાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જે મેટ્રો ટ્રેન છે. જોકે હવે પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં મેટ્રો ટ્રેનને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં કાંકરિયા ઇસ્ટ મેટ્રો સ્ટેશન પેસેન્જર ઓપરેશન માટે તૈયાર થયું છે.

| Updated on: Mar 04, 2024 | 5:41 PM
પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં  કાંકરિયા ઇસ્ટ મેટ્રો સ્ટેશન પેસેન્જર ઓપરેશન માટે તૈયાર થઈ ગઈ છે. અમદાવાદના લોકો માટે આ સમાચાર મહત્વના છે.

1 / 5
કાંકરિયા ઇસ્ટ સ્ટેશન પર મેટ્રો ટ્રેન સેવા તારીખ  5 માર્ચ થી શરૂ થશે.

2 / 5
હાલના કાર્યકારી સમય પ્રમાણે સેવા  ઉપલબ્ધ રહેશે. મહત્વનું છે કે આગામી સમયમાં સિડયુલ જાહેર કરવામાં આવશે.

3 / 5
મળતી માહિતી મુજબ હાલમાં અમદાવાદમાં મેટ્રો સેવાઓ સવારે 6.20 થી રાતે 10 સુધી કાર્યરત છે.

4 / 5
જેમાં સવારે 7 થી રાતે 10 વચ્ચે 12 મિનિટના સમાન અંતરાલ પર કાર્યરત રહેશે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">