AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitra Navratri 2026 : દુર્ગામાની કૃપાથી આ રાશિઓ બનશે ભાગ્યશાળી, દરેક મુશ્કેલી થશે દૂર

ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ સુધી ઉજવાશે. માન્યતા મુજબ આ પવિત્ર દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે માતા દુર્ગાની ઉપાસના કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ચાલો હવે જાણીએ કે કઈ રાશિના લોકો પર માતા દુર્ગાની ખાસ કૃપા રહેતી હોવાનું માનવામાં આવે છે.

| Updated on: Mar 19, 2026 | 4:19 PM
Share
ચૈત્ર નવરાત્રી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે અને તેને હિન્દુ નવા વર્ષની શરૂઆત તરીકે પણ જોવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર તહેવાર 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ સુધી ઉજવાશે. નવરાત્રીના આ નવ દિવસોમાં માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીનો સમાવેશ થાય છે. ( Credits: AI Generated )

1 / 7
આ નવ દિવસોમાં ભક્તો ઉપવાસ રાખીને અને પૂજા-અર્ચના કરીને માતા દુર્ગાની ભક્તિ કરે છે. વૈદિક જ્યોતિષ મુજબ, કેટલીક રાશિઓ પર દેવી દુર્ગાની ખાસ કૃપા રહેતી હોવાનું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ રાશિના લોકો માતાના આશીર્વાદથી મુશ્કેલ પરિસ્થિતિઓનો પણ સહેલાઈથી સામનો કરી શકે છે. ચાલો હવે જાણીએ કે દેવી દુર્ગાને કઈ રાશિઓ વધુ પ્રિય માનવામાં આવે છે. ( Credits: AI Generated )

2 / 7
મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે, જેને શક્તિ, સાહસ અને હિંમતનું પ્રતિક માનવામાં આવે છે. આ ગુણો માતા દુર્ગાના સ્વભાવ સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે. તેથી એવું માનવામાં આવે છે કે મેષ રાશિના લોકો પર દેવી દુર્ગાની ખાસ કૃપા રહે છે. આ રાશિના લોકો બહાદુર, આત્મવિશ્વાસથી ભરપૂર અને નેતૃત્વ ક્ષમતા ધરાવતા હોય છે. તેઓ હંમેશા બીજાની મદદ કરવા માટે આગળ આવે છે અને માતાના આશીર્વાદ તેમને હંમેશા મળતા રહે છે.

3 / 7
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે, જેને ઉર્જા અને આત્મશક્તિનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા દુર્ગાની કૃપાથી આ રાશિના લોકોને સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. તેઓ આત્મવિશ્વાસભર્યું અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે અને મુશ્કેલીઓનો ડટીને સામનો કરે છે. સિંહ રાશિના લોકો ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવા હંમેશા તૈયાર રહે છે, અને માતા ભગવતીના આશીર્વાદ તેમના પર સતત રહે છે.

4 / 7
વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. આ રાશિના લોકો મજબૂત ઇચ્છાશક્તિ ધરાવતા અને થોડા રહસ્યમય સ્વભાવના હોય છે. એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાની કૃપાથી તેમને આંતરિક શક્તિ મળે છે, જેના કારણે તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓનો સારી રીતે સામનો કરી શકે છે. આ લોકો ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ રાખે છે અને દાન-પુણ્ય તેમજ પરોપકારના કામોમાં ઉત્સાહથી ભાગ લે છે.

5 / 7
કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે, જે બુદ્ધિ અને સમજણનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા ભગવતીની કૃપાથી આ રાશિના લોકો સમજદારી અને સંતુલન સાથે જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓ પોતાના દરેક કામમાં શિસ્ત અને સંપૂર્ણતા જાળવવાનો પ્રયત્ન કરે છે. ગમે તેવી પરિસ્થિતિ આવે, માતા ભગવતીની કૃપા તેમને માર્ગદર્શન અને સહારો આપે છે.

6 / 7
મકર રાશિનો સ્વામી શનિ ગ્રહ છે, જેને કર્મ અને ન્યાયનો પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાની કૃપાથી આ રાશિના લોકોને તેમની મહેનતનું યોગ્ય ફળ મળે છે. તેઓ ધીરજ રાખનાર અને પોતાના લક્ષ્યો પ્રત્યે ખૂબ જ પ્રતિબદ્ધ હોય છે. મકર રાશિના લોકો દયાળુ સ્વભાવના હોય છે અને બીજાના દુઃખમાં સહાય કરવા હંમેશા તૈયાર રહે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

7 / 7

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ

સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ

Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા

રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ

ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય

ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી

g clip-path="url(#clip0_868_265)">