દાળમાં હિંગનો વઘાર કેમ ફરજિયાત? સ્વાદ પાછળ છુપાયેલું વૈજ્ઞાનિક રહસ્ય જાણીને તમે ચોંકી જશો!
દાળમાં હિંગનો તડકો ફક્ત સ્વાદ માટે નથી, તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. હિંગ દાળને સરળતાથી પચવામાં મદદ કરે છે, ગેસ અને પેટના ફૂલાવાને ઘટાવે છે, આ કારણે હિંગનો ઉપયોગ દરેક રસોડામાં જરૂરી માનવામાં આવે છે.
- RajSingh Sisodiya
- Updated on: Nov 28, 2025
- 4:33 pm
એક નજરનો પ્રેમ, એક નિર્ણય… પ્રથમ મુલાકાતથી જીવનસાથી સુધીના જ્યોતિરાદિત્ય સિંધિયાના અવિસ્મરણીય પ્રેમની સફર
પ્રથમ નજરમાં થયેલો પ્રેમ, રાજવી પરંપરાની ભવ્યતા અને યાદગાર શાહી લગ્ન… જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શિની રાજેની પ્રેમકથા એવી છે કે જે દિલને સ્પર્શી જાય છે અને પેઢીઓ સુધી યાદ રહી જાય છે.
- RajSingh Sisodiya
- Updated on: Sep 18, 2025
- 12:51 pm
પિતૃપક્ષ દરમિયાન આ વૃક્ષો અને છોડ લગાવવાથી જીવનમાં આવી શકે છે સમૃદ્ધિ
પિતૃપક્ષ દરમિયાન આ વૃક્ષો અને છોડ લગાવવાથી જીવનમાં આવી શકે છે સમૃદ્ધિ | During Pitru Paksha planting these trees and plants can bring prosperity into life
- RajSingh Sisodiya
- Updated on: Sep 11, 2025
- 6:16 pm
રાજસ્થાનના રણથંભોરનું 700 વર્ષ જૂનું મંદિર, જ્યાં ગણેશજીની તેમના સમગ્ર પરિવાર સાથે કરવામાં આવે છે પૂજા
ગણેશ ઉત્સવનો તહેવાર શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે. 700 વર્ષ જૂનું રણથંભોરનું ત્રિનેત્ર ગણેશ મંદિર તેની અનોખી માન્યતાઓ અને પૌરાણિક મહત્વ માટે વિશેષ ઓળખ ધરાવે છે.
- RajSingh Sisodiya
- Updated on: Sep 3, 2025
- 1:28 pm
રાજકુમારીને થયો સામાન્ય યુવક સાથે પ્રેમ, વિરોધ વચ્ચે લવ મેરેજ અને પછી આવ્યો ટ્વિસ્ટ
રાજસ્થાનની રાજકુમારી એ સામાન્ય યુવક સાથે ગુપ્ત કોર્ટ મેરેજ કરી ચર્ચામાં આવી. રાજઘરાણાના વિરોધ છતાં આ લગ્ન કર્યા. બાદમાં રાજકારણમાં પ્રવેશી તેમણે ધારાસભ્ય, સાંસદથી લઈને ડેપ્યૂટી મુખ્યમંત્રી સુધીની સફર કરી.
- RajSingh Sisodiya
- Updated on: Aug 28, 2025
- 2:35 pm
Love Story : અખિલેશ-ડિમ્પલની ફિલ્મી પ્રેમકથા: અજોડ સંઘર્ષ બાદ લગ્નના બંધન સુધીની સફર
પ્રેમ એ એવી લાગણી છે કે જ્યાં ન સમય ન સંજોગોની મરજી કાર્ય કરે છે. જ્યારે દિલથી કોઈને અપનાવવાની જીદ થાય, ત્યારે આખો જગત નાનો લાગી જાય. અખિલેશ અને ડિમ્પલ યાદવની કહાની પણ આવી જ હતી.
- RajSingh Sisodiya
- Updated on: Jul 3, 2025
- 2:10 pm
Love Story : વિજય અને અંજલિ રૂપાણીની પ્રેમકથા, રાજકારણ વચ્ચેની મુલાકાતથી જીવનસાથી બનવાનો સફર
સત્તાની રમતમાં જ્યારે પ્રેમ પાંખો ફેલાવે, ત્યારે કહાની ખાસ બની જાય છે. આવી જ એક કહાની છે વિજય અને અંજલિ રૂપાણીની, જ્યાં રાજકારણ વચ્ચે પ્રેમનો અધ્યાય લખાયો.
- RajSingh Sisodiya
- Updated on: Jun 28, 2025
- 2:56 pm
વિમાનની બારીઓ લંબગોળ કેમ હોય છે ચોરસ કેમ નહીં? આ છે કારણ
જો તમે વિમાનમાં મુસાફરી કરો છો, તો તમે એક વાત ધ્યાનમાં લીધી હશે. તે છે વિમાનની બારી. સામાન્ય રીતે બારી ચોરસ હોય છે, પરંતુ વિમાનમાં લંબગોળ બારીઓ લગાવવામાં આવે છે. જાણો આવું કેમ કરવામાં આવ્યું છે.
- RajSingh Sisodiya
- Updated on: Jun 18, 2025
- 8:11 pm
આ પક્ષી ,આંખો બંધ કર્યા પછી પણ જોઈ શકે છે આખી દુનિયા, આવો જાણીએ તેની ખાસિયત
આ પક્ષી ,આંખો બંધ કર્યા પછી પણ જોઈ શકે છે આખી દુનિયા, આવો જાણીએ તેની ખાસિયત I This bird can see the whole world even after closing its eyes, let's know its special feature
- RajSingh Sisodiya
- Updated on: Apr 18, 2025
- 8:19 pm
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે | Why do air hostesses ask to straighten the seat during takeoff and landing in a flight
- RajSingh Sisodiya
- Updated on: Apr 17, 2025
- 8:09 pm