AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Navratri 2025 : અમદાવાદના ગરબામાં આદિત્ય ગઢવીના સૂરે ઝૂમ્યા ગુજરાતી સ્ટાર્સ

અમદાવાદના રંગ મોરલા ફેસ્ટિવલના ત્રીજા દિવસે ગુજરાતી સુપર ગાયક આદિત્ય ગઢવીએ ખેલૈયાઓને ઉત્સાહથી ઝુમાવી દીધા. આ દરમ્યાન ગુજરાતી સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા.

| Updated on: Sep 25, 2025 | 7:35 PM
Share
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં નવરાત્રી દરમ્યાન ગરબાની રમઝટ જામી છે. ખેલૈયાઓને મોડી રાત સુધી ગરબા રમવા માટે છૂટ મળવાને કારણે તેમનો ઉત્સાહ અનેકગણો વધી ગયો છે.

1 / 6
ખાસ કરીને અમદાવાદની નવરાત્રીનો અલગ ક્રેઝ છે. અમદાવાદમાં રંગ મોરલા ગરબામાં ત્રીજા દિવસે રંગ જોવા મળ્યો હતો, ખેલૈયાઓ આદિત્ય ગઢવીના સૂરે ઝૂમ્યા હતા.

2 / 6
ગુજરાતના પ્રિય કવિરાજ અદિત્ય ગઢવીએ રાત્રિના અંત સુધી ખેલૈયાઓને ઝુમાવ્યા. જેનો ખેલૈયાઓએ આભાર માન્યો.

3 / 6
હજારો ફેન્સ ચણિયા ચોલી અને કેડિયુ પહેરી એકસાથે ગરબા કર્યા હતા. ફેન્સ દ્વારા વિવિધ ફાર્માઇસ પણ આપવામાં આવી હતી

4 / 6
વિશાળ કલાકૃતિઓ, રંગીન આર્ટ્સ અને લાઇટિંગએ સ્થળને અદભુત બનાવ્યું.

5 / 6
TribeVibe એન્ટરટેઇનમેન્ટ અને BookMyShow enterprise દ્વારા યોજાયેલા આ ગરબામાં અભિનેતા ટિકૂ તલસાનિયા, માનસી પરેખ, રૌનક કામદાર અને પ્રોડ્યુસર સંજય સોની પણ નવરાત્રી ઉત્સાહ માણતા જોવા મળ્યા.

6 / 6

Navratri 2025 : આ મંદિરમાં પતિ-પત્ની એકસાથે નથી કરી શકતા દેવી દુર્ગાના દર્શન, કારણ ચોંકાવનારું

Follow Us
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર

આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે

AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે

AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો

ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય

દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત

મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ

રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા

કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે

g clip-path="url(#clip0_868_265)">