Tokyo Olympics 2020 : ટોક્યો ઓલિમ્પિકમાં વિશાળ કઠપુતળીનો શો રજુ કરાયો, 2011 ભૂકંપ સાથે છે કનેક્શન
23 જુલાઈથી ટોકિયો ઓલિમ્પિક (Tokyo Olympics )ની શરુઆત થઈ રહી છે તે પહેલા નિપ્પૉન મહોત્સવ (Nippon Festival )નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહાકાય કઠપુતળી (Puppet) ને દેખાડવામાં આવી છે.

23 જુલાઈથી ટોકિયો ઓલિમ્પિકની શરુઆત થઈ રહી છે તે પહેલા નિપ્પૉન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહાકાય કઠપુતળીને દેખાડવામાં આવી છે.(Photo: PTI/AFP)

ઔતિહાસિક અને ખુબ જ ખાસ ઓલિમ્પિક રમત માટે જાપાન તૈયાર છે. 23 જુલાઈથી શરુ થઈ રહલ ટોક્યો ઓલિમ્પિક 2020 દ્વારા જાપાન તેમની સાંસ્કૃતિક વારસા વિશે જણાવી રહ્યું છે.(Photo: PTI/AFP)

આ પણ વાંચો : Tokyo Olympics : ‘Made In India’ ચમકશે, ટોકિયો ઓલિમ્પિકમાં ભારતના 36 સાધનો જશે