પહેલી વાર વગાડવામાં આવ્યો 18 હજાર વર્ષ જુનો શંખ, અવાજ સાંભળીને સૌ થઇ ગયા આશ્ચર્યચકિત

ફ્રાન્સના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ઓફ ટોઉલાઉસમાં 18 હજાર વર્ષ જુનો શંખ ​​રાખવામાં આવ્યો છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આ શંખને વગાળ્યો હતો. તેનો અવાજ સાંભળ્યો.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 13, 2021 | 11:55 AM
ફ્રાન્સના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ઓફ ટોઉલાઉસમાં 18 હજાર વર્ષ જુનો શંખ ​​રાખવામાં આવ્યો છે. પહેલી વાર 1931 માં પાઈરેનીસ પર્વતની માર્સૌલાસ ગુફામાં મળી આવ્યો. ત્યાર બાદ તેને સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો હતો. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આ શંખને વગાળ્યો હતો. તેનો અવાજ સાંભળ્યો. આ અવાજની મદદથી 18 હજાર વર્ષ જૂની સંસ્કૃતિના સંગીતનો અંદાજ લગાવી રહ્યા છે. (તસ્વીર: ગેટી)

1 / 11
આ શંખનું કદ માનવ ખોપડી કરતાં મોટું છે. પુરાતત્ત્વવિદોએ આ શંખનું અવલોકન કર્યું, ત્યારે તેમને લાગ્યું કે આ કોઈ સામાન્ય દરિયાઈ શેલ નથી. આ શંખમાં એક વિશેષ પ્રકારનું કોતરકામ છે. જેથી તેને એક મહાન સંગીતનાં સાધન બનાવે છે. પુરાતત્ત્વવિદો માને છે કે આ શંખનો ઉપયોગ ઘણા વર્ષો પહેલા આનંદિક અથવા ધાર્મિક પ્રસંગોમાં વગાડીને કરવામાં આવતો હશે. (તસ્વીર: ગેટી)

2 / 11
સોરબોન યુનિવર્સિટીના લેબોરેટરી ઓફ મોલેક્યુલર એન્ડ સ્ટ્રક્ચરલ આર્ક્યોલોજીના ડાયરેક્ટર ફિલિપ વોલ્ટરે જણાવ્યું કે 90 વર્ષ પહેલાં જ્યારે શંખ 1931 માં મળ્યો. ત્યાર બાદ આને લવિંગ કપ તરીકે જોવામાં આવ્યો. આ વિશેના એક અભ્યાસ સાયન્સ એડવાન્સિસ નામના જર્નલમાં પણ પ્રકાશિત થયો હતો. (તસ્વીર: ગેટી)

3 / 11
વોલ્ટર કહે છે કે પહેલાના સમયમાં લોકો ખુશીના પ્રસંગોમાં લવિંગ કપનો ઉપયોગ કરતા હતા. તેઓ તેમાં ડ્રિંક લેતા હતા. પરંતુ આ શંખ કંઈક અલગ. કલાત્મક લાગે છે. જ્યારે તેની કાળજીપૂર્વક તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે તે સામાન્ય શંખ નથી. આ એક વિશેષ પ્રકારનું સંગીત સાધન છે. (તસ્વીર: ગેટી)

4 / 11
પાઈરેનીસ પર્વતોની મર્સૌઉલાસ ગુફા ખૂબ પ્રખ્યાત અને પુરાતત્ત્વીય સ્થળ છે. આ ગુફાઓ દક્ષિણ પશ્ચિમ યુરોપના ઇતિહાસકારોનું ઘર છે. અહીં હંમેશા ઇતિહાસકારોનો મેળાવડો રહે છે. એવું માનવામાં આવે છે કે પાઈરેનીસ આ ગુફાઓમાં 18 હજાર વર્ષ પહેલાં રહેતા હતા. (તસ્વીર: ગેટી)

5 / 11
તેમના ગયા પછી તેમની ઘણી કલાકૃતિઓ, દિવાલો પરની પેઇન્ટિંગ્સ, ઓબ્જેક્ટ્સ અને શેલો આ ગુફાઓમાં બાકી હતી. પ્રાચીન સમયમાં મનુષ્ય ખૂબ જ સરળ સંગીતનાં સાધનો બનાવતા હતા. પક્ષીઓના હાડકાંમાંથી વાંસળીની વગેરે. પરંતુ શંખ એ વિશ્વનું સૌથી જૂનું સાધન હોઈ શકે છે. (તસ્વીર: ગેટી)

6 / 11
ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચના સંશોધક કેરોલ ફ્રિટ્ઝ કહે છે કે જાણકારી મુજબ આ કદાચ સૌથી પ્રાચીન સાધન હોઈ શકે. 90 વર્ષ સુધી તે ફક્ત સાચવેલ હતું. ક્યારેય વગાડ્યું નહોતું, પરંતુ જ્યારે તેને વગાડ્યું ત્યારે શ્રેષ્ઠ અવાજ સાંભળવા મળ્યો. (ફોટો: ગેટી)

7 / 11
પુરાતત્ત્વવિદો માને છે કે શંખ થોડોક તૂટી ગયો છે, કારણ કે તે ગુફામાં ઘણા હજાર વર્ષોથી પડેલો હતો. પરંતુ તેના મજબૂત તળિયા છે. હજી સંપૂર્ણ સલામત છે. જ્યારે ફિલિપ્સ વોલ્ટરે આ શંખનું સીટી સ્કેન કર્યું, ત્યારે તેણે તેની અંદર માનવ આર્ટવર્ક જોવા મળ્યું. (તસ્વીર: ગેટી)

8 / 11
ફિલિપ્સ કહે છે કે આ શંખની ટોચ ઇરાદાપૂર્વક કાપવામાં આવી હશે. શંખનો વક્ર ભાગ ખૂબ બારીકીથી બનાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે મેગ્ડાલેનીઓએ આમાં ચોટાડવા વાળું કોઈ મટેરિયલ ઉપયોગમાં લીધું હશે. તે મીણ અથવા માટી હોઈ શકે. (તસ્વીર: ગેટી)

9 / 11
ફિલિપ્સ કહે છે કે આ શંખના ઘણા ભાગોમાં લાલ રંગદ્રવ્યો જોવા મળ્યા છે. તેમને લાલ રંગીન બિંદુઓથી દોરવામાં આવ્યા હતા. તેના પર ઘણા ફિંગરપ્રિન્ટ જેવા નિશાન પણ મળી આવ્યા છે. અંદર એક વિશાળ બાઇસન પેઇન્ટિંગ પણ બનાવવામાં આવી હતી. જે હવે ભૂંસાઈ ગઈ છે પણ તેના સંકેતો બાકી છે. (તસ્વીર: ગેટી)

10 / 11
ફિલિપ્સે કહ્યું કે અમે આ શંખ વગાડવા માટે એક વ્યાવસાયિક હોર્ન પ્લેયરને બોલાવ્યો હતો. કારણ કે તેમને ડર હતો કે વગાડતી વખતે તેને કોઈ નુકસાન ન થાય. પરંતુ જ્યારે તે વગાડ્યું ત્યારે તેમાંથી નીકળતો અવાજ આશ્ચર્યજનક હતો. તેમાં ત્રણ સંગીતની નોટ્સ સંભળાઇ. સી, સી-શાર્પ અને ડી. (ફોટો: ગેટી)

11 / 11

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">