World Elephant Day 2021: શું તમે હાથીને માનવીય પ્રવૃતિ કરતા જોયા છે ? જુઓ Photos
દર વર્ષ 12 ઓગસ્ટના રોજ હાથી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે અમે તમને એવા હાથી વિશે જણાવીશું કે જે માનવીય પ્રવૃતિ પણ કરી શકે છે.

બેંગકોકના આયુથયામાં એક હાથી એનિમેશન ફિલ્મ "કાન ક્લુય" જુએ છે. (Image: Reuters file)

કાઠમંડુના ચિતવનમાં સૌરાહા ખાતે રેસ ઇવેન્ટ દરમિયાન હાથીઓ સોકર મેચ રમતા જોવા મળ્યા હતા.(Image: Reuters file)

બેંગકોકના લેમ્પાંગમાં આવેલા હાથી સંરક્ષણ કેન્દ્રમાં યોજાયેલા ઓર્કેસ્ટ્રા કાર્યક્રમમાં 'ફોંગ' નામનો હાથી ટ્રંક સાથે ઝાયલોફોન વગાડતા જોવા મળ્યો હતો.

કેન્યાના નૈરોબીમાં શેલ્ડ્રીક વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ખાતે હાથી બોટલમાંથી પાણી પીવે છે,તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. (Image: Reuters file)

થાઇલેન્ડના આયુથયામાં શાળાના જુગાર વિરોધી ઝુંબેશ દરમિયાન બાળકો સાથે હાથીઓ સોકર મેચ રમતા જોવા મળ્યા હતા. (Image: Reuters file)

થાઇલેન્ડના આયુથયામાં નવા વર્ષની ઉજવણીમાં હાથીઓ પાણી સાથે રમતા જોવા મળ્યા હતા.(Image: Reuters file)

શ્રીલંકામાં સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન પોલીસ અધિકારી સાથે હાથી કૂચ કરતા જોવા મળ્યો હતા.(Image: Reuters file)

થાઇલેન્ડના આયુથયાની પ્રાથમિક શાળામાં નાતાલના તહેવાર દરમિયાન એક હાથી કાર્યક્રમમાં રજુઆત કરતો જોવા મળ્યો.(Image: Reuters file)