OMG : મહેલ કે લક્ઝરી હોટેલ ! જુઓ મુકેશ અંબાણીના લંડન મહેલની અંદરની તસવીરો

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ લંડનમાં એક મહેલ ખરીદ્યો છે. 300 એકર જમીનમાં પથરાયેલા આ મહેલને હાલ હોટલમાં બદલવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 12:36 PM

મુકેશ અંબાણીએ જે પ્રોપ્રર્ટી ખરીદી છે તે લંડનના બંકિધમશાયર એરિયામાં આવેલી છે. આ મહેલને 'સ્ટોક પાર્ક હોટેલ'માં પરાવર્તિત કરવામાં આવી છે.

1 / 7

આ સ્ટોક પાર્ક હોટેલ હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. આ હોટેલ લંડનથી માત્ર 35 મિનિટના અંતર પર આવેલી છે.

2 / 7
સ્ટોક પાર્ક હોટેલ અંદરથી ખુબ જ ખુબસુરત છે.આ હોટલ લગભગ 900 સાલ જુની છે અને વર્ષ 1908 સુધી તેને શાહી મહેલ તરીકે ઓળખવામાં આવતો હતો.

3 / 7
હાલ આ હોટલ બંધ છે,કારણ કે તેને રિક્રિએટ કરવામાં આવી રહી છે.આ હોટેલમાં લગભગ 49 લક્ઝરી રૂમ છે.

4 / 7
આ હોટેલમાં ઈનડોર સ્વિમિંગ પુલ અને જિમ પણ છે.

5 / 7
આ હોટેલની આસપાસ 27 ગોલ્ફ કોર્સ, 13 ટેનિસ કોર્ટ અને ઘણા સ્પા છે.

6 / 7
અહેવાલો અનુસાર, અહિંયા બ્રિજેટ જોન્સ ડાયરી(2001),ટુમારો નેવર ડાઈઝ(1997) અને ગોલ્ડ ફિંગર (1964)નું શુટિંગ કરવામાં આવ્યુ છે. મુકેશ અંબાણીએ આ પ્રોપર્ટી 592 કરોડમાં ખરીદી હતી.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">