આજનું હવામાન : સ્વેટર કાઢીને તૈયાર રાખજો, અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી રહે તેવી શક્યતા છે. તેમજ મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સુધી રહેશે તેને સંભાવના છે. હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદ ખાબક્યો છે. આગામી 7 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધઘટ થાય તેવી આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત પવનોની દિશા બદલાતી હોવાથી ઠંડી-ગરમીનો અહેસાસ થાય તેવી આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બોટાદ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ડાંગ, ગાંધીનગર, કચ્છ, ખેડા, મોરબી સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
