લોકડાઉન હજુ વધારે કડક બનાવાશે: આશિષ ભાટિયા

અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ ભરીને ગઈ કાલે લોકડાઉનનો ભંગ કરવા બદલ 694 લોકોની ધરપકડ કરવામાં આવી, તેની જાણકારી આપી છે. અમદાવાદ શહેરમાં 2 હજારથી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. લોકડાઉનના અમલ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને લોકડાઉન હજુ વધારે કડક બનાવાશે તેવું જણાવ્યું છે.     Facebook […]

લોકડાઉન હજુ વધારે કડક બનાવાશે: આશિષ ભાટિયા
Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 30, 2020 | 11:42 AM

અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ ભરીને ગઈ કાલે લોકડાઉનનો ભંગ કરવા બદલ 694 લોકોની ધરપકડ કરવામાં આવી, તેની જાણકારી આપી છે. અમદાવાદ શહેરમાં 2 હજારથી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. લોકડાઉનના અમલ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને લોકડાઉન હજુ વધારે કડક બનાવાશે તેવું જણાવ્યું છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: અરવલ્લીના બાયડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati