ગુજરાત સ્થાપના દિન સ્પેશિયલ : ભોજન બિલમાં 20 ટકાનો વધારો આ મુખ્યમંત્રીને પડ્યો ભારે, ગુમાવવી પડી હતી CMની ખુરશી
51 વર્ષ પહેલા થયેલું આ આંદોલન ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સમાજમાં નાણાંકીય સમસ્યાઓ અને ભષ્ટ્રાચારના વિરોધમાં શરૂ કરવામાં આવેલી રાજકીય અને સામાજીક ચળવળ હતી. આ આંદોલન સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને પાડી દેનારું એક માત્ર સફળ આંદોલન હતું. આ લેખમાં અમે તેના વિશે વિસ્તારથી માહિતી આપીશું.

દેશમાં જ્યારે પણ આંદોલનની વાત આવે છે, ત્યારે ગુજરાતમાં થયેલા આંદોલનોને ચોકક્સ યાદ કરવામાં આવે છે. ગુજરાતમાં થયેલા આંદોલનમાંથી આજે અમે તમને એક એવા આંદોલન વિશે જણાવવા જઈ રહ્યા છે કે જેમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે એ સમયે મુખ્યમંત્રી કોણ હતા અને આંદોલન થવા પાછળનું કારણ શું હતું તેના વિશે વિસ્તારથી માહિતી આપીશું. 51 વર્ષ પહેલા થયેલું આ આંદોલન ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સમાજમાં નાણાંકીય સમસ્યાઓ અને ભષ્ટ્રાચારના વિરોધમાં શરૂ કરવામાં આવેલી રાજકીય અને સામાજીક ચળવળ હતી. આ આંદોલન સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને પાડી દેનારું એક માત્ર સફળ આંદોલન હતું. આ આંદોલનના દેશભરમાં પડઘા પડ્યા હતા. function loadTaboolaWidget() { window._taboola =...
