અંબાણી પરિવારની એકની એક દિકરીએ અમેરિકામાં અભ્યાસ કર્યો, નાની ઉંમરમાં જ બની હતી અબજોપતિ

ઈશા મુકેશ અંબાણીનો જન્મ 23 ઓક્ટોબર, 1991 રોજ થયો છે. 2008માં 16 વર્ષની ઉંમરે સૌથી નાની ઉંમરે અબજોપતિ બનવાથી લઈને ભારતમાં ભવ્ય લગ્ન કરવા સુધી, ઈશા અંબાણી ચર્ચામાં રહી ચુકી છે. તો ચાલો જાણીએ ઈશા અંબાણીના પરિવાર વિશે.

| Updated on: May 28, 2024 | 12:27 PM
અબજોપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી વૈભવી જીવનશૈલી ધરાવે છે

1 / 13
ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન વર્ષ 2018માં થયા હતા. આ લગ્ન પર આખી દુનિયાની નજર હતી. ઈશા અંબાણીના લગ્નમાં લગભગ 100 મિલિયન ડોલર એટલે કે 720 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઈશા અંબાણીની લાઈફ કોઈ રાજકુમારીથી ઓછી નથી.

2 / 13
 ઈશા અંબાણી પોતાની લાઈફસ્ટાઈલને લઈને ઘણી ચર્ચામાં રહે છે. તે અનેક વખત મોંઘા ડિઝાઈનર ડ્રેસ અને જ્વેલરી માટે પણ ચર્ચામાં રહે છે. તેની પાસે લક્ઝરી હેન્ડબેગ્સ અને ઘડિયાળોનું કલેક્શન પણ છે. મુકેશ અંબાણીએ તેમના લગ્નમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

3 / 13
એક મોટા બિઝનેસમેન પરિવારની વહુ બનેલી ઈશા અંબાણી કરોડોની સંપત્તિની માલિક છે, લક્ઝરી લાઈફ જીવે છે તેમજ ઈશા અંબાણીના પરિવાર વિશે જાણીએ.

4 / 13
2008માં ફોર્બ્સ દ્વારા અંબાણીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે નામ આપવામાં આવ્યું હતું. 2015માં એશિયાની 12 શક્તિશાળી બિઝનેસવુમનમાં નામ આવ્યું હતુ.2018માં ઇશા અંબાણીએ અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા.

5 / 13
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો છે. ઈશા અંબાણીની દીકરીનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના છે. અનેક વખત ઈશા બાળકોને લેવા સ્કુલમાં પણ જોવા મળતી હોય છે.

6 / 13
ઈશા અંબાણીએ અભ્યાસ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યો હતો. આ પછી તે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગઈ હતી. અમેરિકામાં, તેમણે સૌપ્રથમ યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં સ્નાતક થઈ હતી, ત્યારબાદ તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBA કર્યું હતુ.

7 / 13
2014માં યેલ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન અને દક્ષિણ એશિયન અભ્યાસમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, ઈશાએ રિલાયન્સ ગ્રુપમાં તેના પિતા સાથે જોડાતા પહેલા થોડો સમય કામ કર્યું હતું. તેમણે ન્યૂયોર્કમાં મેકકિન્સે એન્ડ કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટ તરીકે થોડો સમય કામ કર્યું.

8 / 13
માત્ર 23 વર્ષની ઉંમરે તેણે રિલાયન્સના બિઝનેસને મેનેજ કરવામાં પિતાને મદદ કરવાનું શરૂ કર્યું. ઓક્ટોબર 2014માં રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોના બોર્ડમાં તેમની નિમણૂક કરવામાં આવી હતી.

9 / 13
ડિસેમ્બર 2015માં તેમણે તેમના ભાઈઓ સાથે એમ્બેસેડર શાહરૂખ ખાનની હાજરીમાં જિયો 4G સેવાઓના નેતૃત્વ કર્યું હતું.એપ્રિલ 2016માં અંબાણીએ લેક્મે ફેશન વીકની 2016ની આવૃત્તિમાં AJIO, એક ઓનલાઈન ફેશન રિટેલર લોન્ચ કર્યું. તેઓ રિલાયન્સ રિટેલની પેટાકંપની AGIO ના બ્રાન્ડિંગ અને મેનેજમેન્ટ સેગમેન્ટની દેખરેખ રાખે છે.

10 / 13
મુકેશ અંબાણીની પુત્રી ઈશાએ પોતાનો આલીશાન બંગલો હોલીવુડ સિંગર જેનિફર લોપેઝને વેચી દીધો છે.ઈશા અંબાણીને સ્કૂલના દિવસોથી જ ફૂટબોલ પસંદ છે. ઈશાને પિયાનો વગાડવો પણ ખુબ પસંદ છે. આ સિવાય ઈશાને તેની માતા નીતા અંબાણી જેવી ફેશન બ્રાન્ડ્સમાં ખૂબ જ રસ છે.

11 / 13
માર્ચ 2024ની શરૂઆતમાં અંબાણી પરિવાર ચર્ચામાં રહ્યું હતુ. તેણે ગુજરાતના જામનગર શહેરમાં નાના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટ માટે ત્રણ દિવસ પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું.

12 / 13
  ઈશા પાસે એસ-ક્લાસ એટલે કે BMW 7-સિરીઝની માલિક પણ છે, કૃષ્ણા અને આદિયા અનેક વખત નાના-નાની મુકેશ અને નીતા અંબાણી સાથે જોવા મળતા હોય છે.

13 / 13
Follow Us:
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત

દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી

હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે

અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી

અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન

જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર

સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો

વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન

બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid

સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક

g clip-path="url(#clip0_868_265)">