Birthday Special : શિવાની જોશી સાથે પોતાની કેમિસ્ટ્રીથી મોહસિન ખાને લાખો ફેન્સને બનાવ્યા દીવાના, જુઓ ફોટોઝ

મોહસીન ખાન અને શિવાંગી જોશીના ચાહકો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માંથી તેમના એક્ઝિટથી ખૂબ નારાજ છે. આ સિરિયલ ટૂંક સમયમાં એક લીપ લેવા જઈ રહી છે અને આ નવા ટ્રેકને મોહસીન ખાન અને શિવાંગી જોશીની હાજરીની જરૂર નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 7:28 AM
ટીવી એક્ટર મોહસીન ખાન આજે 30 વર્ષનો થઈ ગયો છે. છેલ્લા સાડા પાંચ વર્ષથી મોહસીન ખાન 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના સેટ પર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો પરંતુ થોડા દિવસ પહેલા જ તેની પાંચ વર્ષની સફરનો અંત આવ્યો છે. મોહસીન ખાને તેની કો-સ્ટાર શિવાંગી જોશી સાથે તેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીથી લાખો ચાહકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

1 / 6
મોહસીન ખાન અને શિવાંગી જોશીના ચાહકો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માંથી તેમના એક્ઝિટથી ખૂબ નારાજ છે. આ સિરિયલ ટૂંક સમયમાં એક લીપ લેવા જઈ રહી છે અને આ નવા ટ્રેકને મોહસીન ખાન અને શિવાંગી જોશીની હાજરીની જરૂર નથી.

મોહસીન ખાન અને શિવાંગી જોશીના ચાહકો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માંથી તેમના એક્ઝિટથી ખૂબ નારાજ છે. આ સિરિયલ ટૂંક સમયમાં એક લીપ લેવા જઈ રહી છે અને આ નવા ટ્રેકને મોહસીન ખાન અને શિવાંગી જોશીની હાજરીની જરૂર નથી.

2 / 6
શિવાંગી સાથેની તેની કેમેસ્ટ્રી વિશે મોહસીન ખાને કહ્યું હતું કે, "અમારી વચ્ચે સારી મિત્રતા અને કમ્ફર્ટ લેવલને કારણે અમારી કેમેસ્ટ્રી દેખાય છે. હું ભાગ્યશાળી છું કે શિવાંગી જેવી કો-સ્ટાર મળી છે. અમે એકબીજા સાથે ખૂબ જ આરામદાયક છીએ, પછી તે સ્ક્રીન પર હોય કે ઑફ-સ્ક્રીન. અમે ઘણા સારા મિત્રો છીએ."

3 / 6
યે રિશ્તા ક્યા કહેલાતા હૈના ચાહકોને વિદાય આપતાં, મોહસીન ખાને શેર કર્યું કે “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ મારા માટે એક શાનદાર અનુભવ રહ્યો છે અને જેમ કહે છે કે દરેક સારી સફરનો અંત આવે છે. આ શો મારા દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે." મોહસિને કહ્યું કે હું મારા ઓનસ્ક્રીન પાત્ર 'કાર્તિક' સાથે ખૂબ જ જોડાયેલ છું. હું આ રોલને ખૂબ મિસ કરીશ.

4 / 6
મોહસિને કહ્યું કે "હું મારી ટીમ સાથે મુસાફરી કરવાનું મીસ કરીશ. આ શોની કાસ્ટ મારા પરિવારમાં ફેરવાઈ ગઈ છે અને હું તે બધાને શુભેચ્છા પાઠવું છું."

5 / 6
મોહસીન કહે છે કે તે આ બધી ક્ષણોને આખી જીંદગી સંભાળશે. તેણે તેના કેમેરાની સામે, કેમેરાની પાછળ કામ કરનારા લોકો અને શોને પસંદ કરનારા દર્શકોનો પણ આભાર માન્યો."

6 / 6

Latest News Updates

Follow Us:
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

g clip-path="url(#clip0_868_265)">