લગ્ન બાદ પહેલીવાર એરપોર્ટ પર સ્પોટ થયા રાજકુમાર રાવ અને પત્રલેખા, એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા

રાજકુમાર રાવ (Rajkummar Rao) અને પત્રલેખા (Patralekhaa) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ બંને આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 11:31 PM
રાજકુમાર રાવ (Rajkumar Rao) અને પત્રલેખા (patralekha) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ 15 નવેમ્બરે ચંદીગઢમાં સાત ફેરા ફર્યા છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

1 / 5
રાજકુમાર અને પત્રલેખાના લગ્નમાં કેટલાક ખાસ મિત્રોએ હાજરી આપી હતી. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લગ્ન બાદ રાજકુમાર અને પત્રલેખા આજે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

2 / 5
રાજકુમાર અને પત્રલેખા ચંદીગઢથી મુંબઈ પરત ફર્યા છે. એરપોર્ટ પરથી બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે. ફોટામાં પત્રલેખા રેડ કલરની સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે રાજકુમારે વ્હાઇટ કલરનો આઉટફિટ પહેર્યો છે. બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

3 / 5
રાજકુમાર અને પત્રલેખા એરપોર્ટ પર એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા હતા. તેમણે એરપોર્ટ પર ફોટોગ્રાફર્સ માટે પોઝ પણ આપ્યા હતા.

4 / 5
તમને જણાવી દઈએ કે રાજકુમાર અને પત્રલેખા 11 વર્ષથી રિલેશનશિપમાં હતા. બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">