ગોલ્ડન ગાઉનમાં Mouni Roy, Photosમાંથી આંખો દૂર કરી નહીં શકો

મૌની રોય (Mouni Roy)એ મનોરંજન જગતની એક સુંદર અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. મૌની હાલમાં જ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સારી લાગી રહી છે.

  • tv9 webdesk40
  • Published On - 20:18 PM, 14 Mar 2021
1/5
મૌની રોયના સ્ટાઈલિશ અને બોલ્ડ ફોટાથી ચાહકો તેમની આંખો હટાવી શકતા નથી. હવે અભિનેત્રીએ તેના તાજેતરના ફોટા પોસ્ટ કર્યા છે, જે ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.
2/5
મૌની રોયે તેના ઈન્સ્ટાગ્રામ પર તેમની સુંદર તસ્વીરો પોસ્ટ કરી છે. આ તસ્વીરોમાં મૌની ગોલ્ડન શિમર ગાઉનમાં એકદમ સુંદર દેખાઈ રહી છે. તેમનો લુક ખૂબ જ સુંદર છે.
3/5
ફોટોશૂટમાં મૌની રોયે (Mouni Roy) તેમના વાળને કર્લ કરી રાખ્યા છે, જેના કારણે તેમનો લુક વધુ નિખરી રહ્યો છે. ડ્રેસમાં તેમનો પરફેક્ટ સ્લિમ ફિગર પણ ફ્લોન્ટ થઈ રહ્યો છે.
4/5
મૌની રોયનો એક મ્યુઝિક વીડિયો જલ્દી આવી રહ્યો છે. ગીતનું નામ છે 'પતલી કમરિયા'. આ ગીતમાં તનિષ્ક બાગચી અને સચેટ ટંડને પોતાનો આવાજ આપ્યો છે. આ ગીત 16 માર્ચે રજૂ થશે.
5/5
મૌની રોય (Mouni Roy) ટૂંક સમયમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.