Photos : ભોજપુરી ક્વીન મોનાલીસાએ શેયર કરી પોતાની હોટ તસવીરો, ફેન્સ બોલ્યા Uff…

ભોજપુરી ક્વીન મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. તેની તસવીરો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 9:22 AM
ભોજપુરી ક્વીન મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

1 / 6
તેની તસવીરો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

2 / 6
મોનાલિસાનો બોલ્ડ લૂક તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તે ચાહકો માટે બોલ્ડ ફોટોશૂટ પણ કરાવે છે.

3 / 6
મોનાલિસાએ ફરી એક વખત બોલ્ડ લૂકમાં ફોટા શેર કર્યા છે. ફોટામાં તે ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. ફોટામાં, તેણે હળવો મેક-અપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે.

4 / 6
ચાહકોની નજર મોનાલિસાની તસવીરોથી દૂર નથી જતી. તેના ફોટા લાખો ચાહકોએ પસંદ કર્યા છે. તે પોતાની જાતને ટિપ્પણી કરતા રોકી શકતા નથી.

5 / 6
એક ચાહકે મોનાલિસાના ફોટા પર લખ્યું - Uffff .. જ્યારે બીજાએ ફાયર ઇમોજી સાથે હોટ લખ્યું.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">