Look A Like: ઈન્ટરનેટ પર છવાઈ Katrina Kaifની હમશક્લ, તસ્વીરો જોઈને ઉડી ગયા ચાહકોના હોશ

બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરિના કૈફ આખી દુનિયામાં પ્રખ્યાત છે. જ્યાં અભિનેત્રીઓના ચાહકોની કોઈ કમી નથી. ઘણીવાર તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે દુનિયામાં એક જ ચહેરાવાળા સાત લોકો છે, કેટરિનાના કિસ્સામાં આ વાત વધુ સાચી તો નથી, પરંતુ હા અમે તેમાંથી એકને તમારા માટે લાવ્યા છીએ. હા, તેનું નામ અલીના રાય છે, જે સોશિયલ મીડિયા પર તેની અદાઓથી દરેકને ઘાયલ કરતી રહે છે. તો ચાલો તેમની તસ્વીરો પર કરીએ એક નજર.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 12, 2021 | 7:48 PM
અલિના રાયે ફિલ્મોમાં હજી સુધી ડેબ્યુ કર્યું નથી, પરંતુ તે ફેશન બ્લોગર જરુર છે. જ્યાં તે મુંબઇમાં રહે છે.

1 / 5
કેટરિના કૈફની હુબહુ અલિના રાયને ઈન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ લોકો ફોલો કરે છે. જ્યાં આજદિન સુધી તેમણે 187 પોસ્ટ કરી છે.

2 / 5
અલિનાને સોશિયલ મીડિયા પર લોકો ખુબ પસંદ કરે છે. જ્યાં તેની સુંદર તસ્વીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

3 / 5
ઘણી વખત કેટરીનાના ચાહકો અલિનાની પોસ્ટ પર આકસ્મિક રીતે પહોંચે છે. જે પછી, જ્યારે તેઓ તેમની ભૂલ સમજે છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થાય જાય છે.

4 / 5
કેટરિના કૈફની જેમ હંમેશા ફિટ દેખાવા માટે એલિના પોતાનું ખૂબ ધ્યાન રાખે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">