રેડ બોલ્ડ ડ્રેસમાં મૌની રોયે શેર કર્યા Photos, ‘નાગિન’ની આ અદાઓ જોઈને તમે પણ થઈ જશો દિવાના

મૌની રોય તેના ફોટોઝને કારણે ચર્ચામાં રહે છે. હવે મૌનીએ બોલ્ડ રેડ ડ્રેસમાં તેના ફોટા શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

1/6
મૌની રોય હાલમાં દુબઈમાં એન્જોય કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે.

2/6
હવે મૌનીએ રેડ કલરના ડ્રેસમાં તેના ફોટા શેર કર્યા છે.

3/6
આ પહેલા પણ મૌનીએ બોલ્ડ ડ્રેસમાં એક ફોટો શેર કર્યો હતો જે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.

4/6
વાસ્તવમાં, મૌનીએ ફ્રન્ટથી બેટ મેન કટ આઉટફિટ પહેર્યું છે જેમાં તે એકદમ બોલ્ડ દેખાઈ રહી છે.

5/6
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી મૌની પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દુબઈના એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે અને ટૂંક સમયમાં તેની સાથે લગ્ન કરી શકે છે.

6/6
મૌની આવતા વર્ષની શરૂઆતમાં લગ્ન કરી શકે છે. પ્રોફેશનલ લાઈફની જેમ હવે તે પર્સનલ લાઈફમાં પણ સેટલ થવા માંગે છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati