AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

gujarat Banner Election
ન્યૂઝ મતવિસ્તાર ધારાસભ્ય પરિણામ 2018 LIVE TV

ગુજરાત : ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકનું પરિણામ 2022

अपनी विधानसभा सीट चुने
    પરષોત્તમભાઈ ઓ.સોલંકી

    પરષોત્તમભાઈ ઓ.સોલંકી

    બીજેપી logo બીજેપી ભાવનગર ગ્રામ્ય
    જીત

    ભાવનગર ગ્રામ્યની બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ સોંલકી છે. જેમની ઉંમર 61 વર્ષ છે અને તેઓ ડિપ્લોમા ઇન ELC છે, તેમની પાસે 2 વાહન છે તેમજ તેમની પાસે જંગમ મિલકત કુલ 6, 94,40,256 રૂપિયા છે. તો કોંગ્રેસના ઉમેદવાર ગોહિલ રેવંતસિંહ બટુકભા 50 વર્ષના છે અને ધોરણ 12 પાસ છે તેમની પાસે 8 વાહન છે તેમની સંપત્તિ 50,53,226 રૂપિયા છે તો AAPના ઉમેદવાર ગોહિલ ખુમાણસિંહ નટુભાની ઉંમર 37 વર્ષ છે અને તેઓ ધોરણ 9 પાસ છે, તેમની પાસે 1 વાહન છે તેમની જંગમ મિલકત કુલ 2,29,500 રૂપિયા છે.

    ભાવનગર ગ્રામ્ય બેઠક: 2022 પરિણામ

    પાર્ટી ઉમેદવાર પરિણામ મત %
    party logo પરષોત્તમભાઈ ઓ.સોલંકી
    જીત
    63.6%
    party logo ગોહિલ રેવતસિંહ બટુકભા (હોયદડ)
    હારી ગયા
    23.3%
    party logo ગોહિલ ખુમાનસિંહ નટુભા
    હારી ગયા
    9.5%
    party logo પરમાર રાજેશકુમાર પી.
    હારી ગયા
    0.8%
    party logo મકવાણા અશોકભાઈ ગોબરભાઈ
    હારી ગયા
    0.7%
    party logo હેમંતસિંહ કરણસિંહ ગોહિલ (હેંભા)
    હારી ગયા
    0.5%

    ગુજરાત વિધાનસભા બેઠક 2022

    2022

    2018માં કોણ ધારાસભ્ય બન્યા?

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર

    History of city name : વલસાડના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

    Photo Gallery Mon, Mar 17, 2025 07:19 PM

    History of city name : મહેસાણાને અહિંસાની ભૂમિ કેમ કહેવાય છે ? જાણો ચાવડા, રાજપૂતોથી લઈ ગાયકવાડ સુધીના ઇતિહાસ વિશે

    Photo Gallery Wed, Feb 19, 2025 05:26 PM

    ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી

    અમદાવાદ Tue, Jan 17, 2023 10:24 PM

    Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિમાણમાં સામે આવ્યા મતદાનની ટકાવારી સહિતના અનેક રસપ્રદ તથ્યો

    ગાંધીનગર Thu, Dec 29, 2022 08:15 PM

    Pustak na pane thi: ગલબાકાકાએ તો બનાસકાંઠાને સુખી કરી દીધું હોં!

    હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં

    Photo Gallery Mon, Dec 12, 2022 07:26 PM

    મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓને મળી આ મંત્રાલયની જવાબદારી, જાણો કોને મળ્યુ કયુ ખાતુ

    Photo Gallery Mon, Dec 12, 2022 07:04 PM

    Gandhinagar: આ છે CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ- આ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી જાણો સમગ્ર વિગતો

    ગાંધીનગર Mon, Dec 12, 2022 06:49 PM

    શપથવિધિની સાથે સાથે ભાજપનો ‘પાવર શો’, ભાજપના 20થી વધારે દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયા રંગે રંગાયુ પાટનગર

    Photo Gallery Mon, Dec 12, 2022 06:11 PM
    ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
    ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
    રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
    રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
    જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
    જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
    રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
    રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
    સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
    સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
    વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
    વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
    લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
    લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
    સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
    સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
    કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
    કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
    રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
    રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
    g clip-path="url(#clip0_868_265)">