રૂપિયા રાખજો તૈયાર, Bajaj Housing Finance કરતા પણ મોટા 6 IPO આવી રહ્યા છે

IPO- જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો તમે IPO વિશે સાંભળ્યું જ હશે. ઘણા રોકાણકારો મોટી કંપનીના IPOની રાહ જુએ છે. શેરબજારમાં એવા રોકાણકારો છે જે દરેક મોટી કંપનીના IPOમાં પૈસા રોકે છે,પરંતુ ઘણી વાર લોકોને અલોટમેન્ટ ન મળતા નિરાશાનો સામનો કરવો પડે છે. પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી કારણ કે અમે તમારા માટે Bajaj Housing Finance કરતા પણ મોટા 6 IPO વિશે જણાવીશું

| Updated on: Sep 23, 2024 | 4:54 PM
જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો તમે IPO વિશે સાંભળ્યું જ હશે. ઘણા રોકાણકારો મોટી કંપનીના IPOની રાહ જુએ છે. શેરબજારમાં એવા રોકાણકારો છે જે દરેક મોટી કંપનીના IPOમાં પૈસા રોકે છે,પરંતુ ઘણી વાર લોકોને અલોટમેન્ટ ન મળતા નિરાશાનો સામનો કરવો પડે છે. પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી કારણ કે અમે તમારા માટે Bajaj Housing Finance કરતા પણ મોટા 6 IPO વિશે જણાવીશું, જેના દ્વારા તમે કમાણીની ઉત્તમ તક મેળવી શકો છો.

1 / 7
Hyundai IPO-Hyundai IPO: દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની Hyundai Motors India આ વર્ષે IPO લોન્ચ કરી શકે છે, જે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. કંપની રૂ. 21000-25000 કરોડનો IPO લાવવાની યોજના ધરાવે છે. ખાસ વાત એ છે કે આવું 20 વર્ષ પછી થશે, જ્યારે કોઈ કાર મેન્યુફેક્ચરિંગ કંપની પોતાની પ્રારંભિક પબ્લિક ઓફર લોન્ચ કરશે. આ પહેલા મારુતિ સુઝુકીનો આઈપીઓ વર્ષ 2003માં આવ્યો હતો.એવા અહેવાલો છે કે Hyundai રૂ. 2.50 લાખ કરોડના મૂલ્યમાં IPO લાવી રહી છે અને આ પબ્લિક ઇશ્યૂ વર્ષ 2024માં ખુલી શકે છે. આ સમગ્ર IPO OFS એટલે કે ઓફર ફોર સેલ દ્વારા કરવામાં આવશે. દક્ષિણ કોરિયાની પેરેન્ટ કંપની હ્યુન્ડાઈ મોટર OFS દ્વારા કંપનીમાં તેનો 17.5% હિસ્સો વેચશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ભારતીય બિઝનેસના વેલ્યુ અનલોકિંગ માટે IPO લાવી રહી છે.

2 / 7
Swiggy IPO-Swiggy IPO: ફૂડ અને ગ્રોસરી ડિલિવરી કંપની સ્વિગીની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સંબંધિત મોટા સમાચાર આવી રહ્યા છે. કંપની આ સપ્તાહના અંત સુધીમાં તેની અરજી એટલે કે DRHP (ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ) માર્કેટ રેગ્યુલેટર સેબીને સબમિટ કરી શકે છે. સ્વિગીએ તાજેતરમાં તેના IPOનું કદ વધારીને $1.4 બિલિયન (લગભગ રૂ. 11,600 કરોડ) કર્યું છે. સ્વિગીનો આ આઈપીઓ એવા સમયે આવી રહ્યો છે જ્યારે ઓનલાઈન ગ્રોસરી ડિલિવરીના ક્ષેત્રમાં સ્પર્ધા વધી રહી છે. સ્વિગીનું પ્લેટફોર્મ, ઇન્સ્ટામાર્ટ, ઝોમેટો  (Zomato)ની માલિકીની બ્લિંકિટ, ઝેપ્ટો અને ટાટાની માલિકીની બિગબાસ્કેટ જેવી કંપનીઓની સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે.

3 / 7
Hexaware Technologies IPO-Hexaware Technologies IPO: Hexaware Technologies એ માર્કેટ રેગ્યુલેટર SEBI ને રૂ. 9950 કરોડના IPO માટે DRHP સબમિટ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ કંપનીને ડિસેમ્બર 2020માં શેરબજારમાંથી ડી-લિસ્ટ કરવામાં આવી હતી. તે સમયે શેરની કિંમત 475 રૂપિયા હતી. પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ કાર્લાઈલ ગ્રુપ હેક્સાવેર ટેક્નોલોજીસની પ્રમોટર છે.

4 / 7
NTPC Green Energy IPO - આ NTPC ગ્રીન એનર્જી લિમિટેડ છે, જે સરકારી કંપની NTPCની ગ્રીન એનર્જી શાખા છે. NTPC ગ્રીન એનર્જી લિમિટેડના IPO દ્વારા 10 હજાર કરોડ રૂપિયા એકત્ર કરશે. જો કોઈ રિટેલ રોકાણકાર NTPC લિમિટેડના શેર ધરાવે છે, તો જ્યારે ઇશ્યૂ બિડિંગ માટે ખુલશે ત્યારે તેને વધુ લાભ મળી શકે છે. તે જ સમયે, NTPC ગ્રીન એનર્જી પણ કર્મચારીઓ માટે ફાયદાકારક બની શકે છે.

5 / 7
HDB Financial Services - દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક, HDFCની પેટાકંપની, IPO લાવવાની તૈયારી કરી રહી છે. શુક્રવારે બજાર બંધ થયા પછી, બેંકે મોટી માહિતી આપી અને કહ્યું કે અમે પ્રારંભિક જાહેર ઓફર (IPO) લાવવાનું વિચારી રહ્યા છીએ, જેના માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી મળી ગઈ છે. કંપની આ IPO દ્વારા રૂ. 2,500 કરોડ એકત્ર કરશે.

6 / 7
Hero Fincorp - ટુ-વ્હીલર ઉત્પાદક Hero MotoCorpની નાણાકીય સેવા કંપની, આવવાની છે. કંપનીએ આશરે રૂ. 3668 કરોડના આઇપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. હીરો ફિનકોર્પના આઈપીઓમાં રૂ. 2100 કરોડના શેરના તાજા ઈશ્યુનો સમાવેશ થાય છે. તે જ સમયે, ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા રૂ. 1568 કરોડ એકત્ર કરવાની યોજના છે. OFS માં AHVF II હોલ્ડિંગ્સ સિંગાપોર II Pte Ltd, Apis Growth II (Hibiscus) Pte Ltd, Link Investment Trust (વિકાસ શ્રીવાસ્તવ દ્વારા) અને Otter Ltd નો સમાવેશ થાય છે.

7 / 7
Follow Us:
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન

મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર

Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ

નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન

Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો

દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા

એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી

અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ

વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા

જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">