Kutch News : અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ, જુઓ Video

કચ્છના અબડાસામાં ઢાબા પર જનતા રેડનો એક વીડિયો વાયરલ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઢાબામાં દેશી દારુનું વેચાણ થતુ હોવાની શંકાના પગલે મહિલાઓએ ઢાબા પર હલ્લાબોલ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2024 | 4:49 PM

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા કેટલીક જગ્યાએ ખુલ્લે આમ તેનું વેચાણ થતુ હોય છે. ત્યારે કચ્છના અબડાસામાં ઢાબા પર જનતા રેડનો એક વીડિયો વાયરલ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઢાબામાં દેશી દારુનું વેચાણ થતુ હોવાની શંકાના પગલે મહિલાઓએ ઢાબા પર હલ્લાબોલ કર્યો હતો.

અબડાસાના છાડુરા – રામપર હાઈવે પરનો આ વીડિયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહિલાઓએ ઢાબાનો સામાન બહાર ફેંકી તેમાં આગ લગાવી હોવાનું પણ સામે આવ્યુ છે. બીજી તરફ અંગત વિરોધમાં ઢાબા પર તોડફોડ થઈ હોવાની આશંકા કરવામાં આવી છે. જો કે પોલીસે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતા 9 યુવકો ઝડપાયા

બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુરમાં પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. ગોયલ ઈન્ટરસિટી એપાર્ટમેન્ટમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા 9 યુવકો ઝડપાયા છે. દારૂની 5 બોટલ અને 12 મોબાઈલ જપ્ત કરાયા છે.  જેના પગલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Follow Us:
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
g clip-path="url(#clip0_868_265)">