22 September  2024

Photo : Instagram

 વિજય સુવાળાની સિક્યૉરિટી થઈ લઈ એક જાણીતા ગાયક બનવા સુધીની સફર વિશે જાણો

22 September  2024

Photo : Instagram

લોકગાયક વિજય સુવાળાના બેવફા ગીત પણ ચાહકોને પસંદ છે

22 September  2024

Photo : Instagram

નવરાત્રીમાં ખેલૈયાનો ઉત્સાહ અનેરો હોય છે

Photo : Instagram

ગુજરાતીઓ નવરાત્રીને ધામધૂમથી સેલિબ્રેટ કરે છે

Photo : Instagram

ગરબા રસિકોમાં સિંગરનું પણ આકર્ષણ હોય છે

Photo : Instagram

વિજય સુવાળાના નોનસ્ટોપ ગરબા ખેલૈયાઓમાં ફેમસ છે

Photo : Instagram

ગુજરાતી સિનેમામાં વિજય સુવાળાનું મોટું નામ છે

Photo : Instagram

ગુજરાતી ગાયક તરીકે જાણીતા વિજય સુવાળા વિદેશમાં પણ કાર્યક્રમ આપે છે

Photo : Instagram

વિજય સુવાળા ભાજપનો નેતા પણ છે