સારા તેંડુલકર
સારા તેંડુલકર ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરની પુત્રી છે. તેનો જન્મ 12 ઓક્ટોબર, 1997 ના રોજ થયો હતો. સોશિયલ મીડિયા પર તેની હાજરી અને સચિન તેંડુલકર ફાઉન્ડેશન સાથેના તેના કાર્ય માટે જાણીતી છે. ભલે તે તેના ભાઈ અર્જુનની જેમ વ્યાવસાયિક ક્રિકેટમાં સક્રિય રીતે સામેલ ન હોય, તે એક મોડેલ અને ખૂબ પ્રચલિત છે. સારાએ લંડન, યુકેમાં પોતાનું શિક્ષણ મેળવ્યું છે અને તેની પાસે બાયોમેડિકલ સાયન્સની ડિગ્રી હોવાનું જાણવા મળે છે.
‘Love UUU’… ઈમોશનલ સારા તેંડુલકરે સોશિયલ મીડિયા કોના માટે લખ્યું ‘લવ યુ’?
સારા તેંડુલકર સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ટ્રાવેલિંગ અને તેના કામ વિશે પોસ્ટ કરે છે. જોકે, તે ક્યારેક ક્યારેક ચાહકો સાથે પોતાની લાગણીઓ પણ શેર કરે છે, અને આ વખતે સારાએ એક ખૂબ જ ખાસ પોસ્ટમાં પોતાની લાગણી શેર કરી છે.
- Smit Chauhan
- Updated on: Nov 15, 2025
- 5:31 pm
IND vs AUS : સારા તેંડુલકર સ્ક્રીન પર દેખાઈ, શુભમન ગિલ બીજા જ બોલ પર આઉટ થઈ ગયો, જુઓ વીડિયો
હોબાર્ટમાં રમાયેલી ત્રીજી T20Iમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી હતી, પરંતુ શુભમન ગિલનું બેટ નિષ્ફળ ગયું હતું. જોકે, મેચ જોવા માટે હોબાર્ટ સ્ટેડિયમમાં આવેલી સારા તેંડુલકરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ વાત એ હતી કે જેવી સારા સ્ક્રીન પર દેખાઈ કે બીજા જ બોલ પર શુભમન આઉટ થઈ ગયો.
- Smit Chauhan
- Updated on: Nov 2, 2025
- 10:40 pm
પિતા અને ભાઈ ક્રિકેટ સાથે સંકળાયેલા માતા છે ડોક્ટર, આવો છે સારા તેંડુલકરનો પરિવાર
સારાના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે અને તે ઘણી બ્રાન્ડ્સ સાથે કામ કરે છે. તો આજે આપણે સચિન તેંડુલકરની લાડલી દીકરી સારા તેંડુલકરની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ તેમજ પરિવાર વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Oct 20, 2025
- 6:21 am
Sara Tendulkar : સારાએ કેટલીવાર સ્કૂલ બંક કરી ? તેંડુલકરના નામનો ફાયદો ઉઠાવ્યો, સચિનની લાડલીએ કર્યા મજેદાર ખુલાસા
એક ઈન્ટરવ્યુમાં સારા તેંડુલકરે પોતાની લાઈફ સાથે જોડાયેલા કેટલાક મજેદાર ખુલાસા કર્યા હતા. સારાએ તેના ભાઈ અર્જુન તેંડુલકર અને પિતા સચિન તેંડુલકર વિશેના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેણીએ તેના શાળાના દિવસો વિશે પણ વાત કરી.
- Smit Chauhan
- Updated on: Oct 15, 2025
- 5:23 pm
સારા તેંડુલકરે ભાભી સાનિયા ચંડોક સાથે ક્યુટ વીડિયો શેર કર્યો, જુઓ વીડિયો
બ્લેક ડ્રેસમાં સારા તેંડુલકરની સાદગી અને સ્ટાઈલ અલગ જ જોવા મળી હતી. તે હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટો અને ફેશન માટે ચર્ચામાં રહે છે. ત્યારે સારાએ ભાભી સાથે ખુબ મસ્તી કરતો વીડિયો પોસ્ટ કર્યો છે.
- Nirupa Duva
- Updated on: Oct 15, 2025
- 10:05 am
Sara Tendulkar birthday : સચિન ની લાડલી સારા તેંડુલકરને આ ખાસ વ્યક્તિએ આપી જન્મદિવસની શુભેચ્છા
ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર આજે (12 ઓક્ટોબર) 28 વર્ષની થઈ. તેનો જન્મ 12 ઓક્ટોબર, 1997 ના રોજ મુંબઈમાં થયો હતો.
- Sagar Solanki
- Updated on: Oct 12, 2025
- 6:03 pm
સચિન તેંડુલકરનું વિમાન તોફાનમાં ફસાયું, જંગલી પ્રાણીઓને ભગાડીને કરવું પડ્યું લેન્ડિંગ, જુઓ વીડિયો
મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જે ખરેખર ચોંકાવનારો છે. તમને જાણીને નવાઈ લાગશે કે સચિનનું વિમાન તોફાનમાં ફસાઈ ગયું હતું અને તેને જંગલમાં ઉતરવું પડ્યું હતું. જાણો શું છે સંપૂર્ણ સમાચાર?
- Smit Chauhan
- Updated on: Sep 12, 2025
- 7:25 pm
Tendulkar Surname History : સચિન તેંડુલકરની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દુનિયાભરમાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ તેના માતા અથવા પિતાના નામની સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે તેંડુલકર અટકનો અર્થ જાણીશું.
- Disha Thakar
- Updated on: Sep 9, 2025
- 2:49 pm
સચિનની લાડલી સારા તેંડુલકરની આ તસવીર પાછળનું સત્ય શું ? કોણ છે આ છોકરો, જેની સાથે ગોવા ગઈ હોવાની ઊડી વાત
સારા તેંડુલકર ગોવાની મુલાકાતે હોવાની વાત વચ્ચે જે તસવીરો સામે આવી છે તેમાં દેખાતો છોકરો કોણ છે? સારા તેંડુલકરની ઘણી તસવીરો જેની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ચાલો જાણીએ સારા અને તે છોકરા વચ્ચે શું સંબંધ છે?
- Sagar Solanki
- Updated on: Sep 2, 2025
- 4:59 pm
Pilates for Health : ફિટ રહેવા માટે સચિનની લાડલી સારા તેંડુલકર કરે છે પિલેટ્સ, જાણો તેના ચોંકાવનારા ફાયદા
સારા તેંડુલકર ફિટનેસ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત છે. તે ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તેની ફિટનેસ રૂટિન શેર કરે છે. પિલેટ્સ સારાના ફિટનેસ રૂટિનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ચાલો જાણીએ કે દરરોજ પિલેટ્સ કરવાથી શરીરને શું ફાયદા થાય છે.
- Sagar Solanki
- Updated on: Aug 28, 2025
- 11:24 pm
સચિન તેંડુલકરે દીકરા અર્જુનની સગાઈ પર આખરે કરી વાત, ચાહકના પ્રશ્નનો આ રીતે આપ્યો જવાબ
સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ 14 ઓગસ્ટના રોજ મુંબઈના ફેમસ ઉદ્યોગપતિ અને સચિનના મિત્ર રવિ ઘાઈની પૌત્રી સાથે થઈ હતી. પરંતુ આ સગાઈને લગતો કોઈ ફોટો કે વીડિયો અત્યાર સુધી બહાર આવ્યો નથી, જેના કારણે ચાહકોના મનમાં પ્રશ્નો હતા. જે અંગે હવે ખૂબ સચિને ફેન્સને જવાબ આપ્યો છે.
- Smit Chauhan
- Updated on: Aug 25, 2025
- 9:31 pm
સારા તેંડુલકરને તેની ભાવિ ભાભી સાનિયા પાસેથી મળી ખાસ ટિપ્સ, અર્જુન તેંડુલકરે કહી આ વાત, વીડિયો વાયરલ
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરા અર્જુને સાનિયા ચંડોક સાથે એક ખાનગી સમારોહમાં સગાઈ કરી હતી. સગાઈ બાદ અર્જુન અને તેની ભાવિ પત્ની વિશે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ બધા વચ્ચે અર્જુનની બહેન સારાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેની ભાવિ ભાભી સાનિયા પણ જોવા મળી રહી છે. અને સાનિયાએ સારાને એક ખાસ સલાહ પણ આપી હતી.
- Smit Chauhan
- Updated on: Aug 18, 2025
- 4:46 pm
સચિનની લાડલી સારા તેંડુલકરને તેની ભાવિ ભાભી સાનિયા પાસેથી મળી ખાસ ટિપ્સ, અર્જુન તેંડુલકરે શું કહ્યું, જુઓ વાયરલ વીડિયો
અર્જુન તેંડુલકર ફરી એકવાર હેડલાઇન્સમાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે સાનિયા ચંડોક સાથે સગાઈ કરી છે. જો કે, સાનિયા ચંડોકનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેની ભાવિ ભાભી સારાને ખાસ ટિપ આપી રહી છે.
- Sagar Solanki
- Updated on: Aug 18, 2025
- 3:24 pm
સારા તેંડુલકર હવે ફિટ રહેવાની ટિપ્સ આપશે, સચિને ફિટનેસ એકેડમીનું કર્યું ઉદ્ઘાટન, ભાભી પણ રહ્યા હાજર
સારા તેંડુલકરે એક ફિટનેસ એકેડમી ખોલી છે, જેનું ઉદ્ઘાટન સચિન તેંડુલકરે કર્યું હતું. સારાએ પોતાનું કામ શરૂ કરતા પહેલા પૂજા કરી હતી. આ દરમિયાન તેના મિત્રો અને પરિવારના સભ્યો ત્યાં હાજર જોવા મળ્યા હતા. જેમાં સારાની ભાભી અને અર્જુનની ભાવિ પત્ની પણ હાજર રહી હતી.
- Smit Chauhan
- Updated on: Aug 14, 2025
- 7:10 pm
Arjun Tendulkar Engagement : કોણ છે સચિન તેંડુલકરની થનારી પુત્રવધુ ? જાણો કેટલી સંપત્તિની છે માલિક
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની મુંબઈમાં એક ખાનગી સમારંભમાં સગાઈ થઈ. તેની ભાવિ પત્ની એક પ્રખ્યાત ઉદ્યોગપતિ પરિવારની છે. આ ઉપરાંત, તે મિસ્ટર પોઝની સ્થાપક પણ છે.વધુમાં જાણો કે તે શું કામ કરે છે.
- Tanvi Soni
- Updated on: Aug 14, 2025
- 9:56 am