AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા અને ભાઈ ક્રિકેટ સાથે સંકળાયેલા માતા છે ડોક્ટર, આવો છે સારા તેંડુલકરનો પરિવાર

સારાના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે અને તે ઘણી બ્રાન્ડ્સ સાથે કામ કરે છે. તો આજે આપણે સચિન તેંડુલકરની લાડલી દીકરી સારા તેંડુલકરની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ તેમજ પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Oct 20, 2025 | 6:21 AM
Share
 ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરનો 12 ઓક્ટોબરે 28મો જન્મદિવસ સેલિબ્રેટ કરે છે. સારાનો જન્મ 12 ઓક્ટોબર, 1997 ના રોજ થયો હતો.

1 / 13
આવો છે સારા તેંડુલકરનો પરિવાર

આવો છે સારા તેંડુલકરનો પરિવાર

2 / 13
સારા તેંડુલકરના પરિવારમાં તેના પિતા સચિન તેંડુલકર (એક પ્રખ્યાત ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર), માતા ડૉ. અંજલિ તેંડુલકર (એક બાળરોગ નિષ્ણાત) અને નાના ભાઈ અર્જુન તેંડુલકર (એક ઉભરતા ક્રિકેટર)નો સમાવેશ થાય છે.

3 / 13
તાજેતરમાં જ ભાઈ અર્જુન તેંડુલકરની સગાઈ થઈ છે, અને તેની મંગેતર, સાનિયા ચાંડોક પણ તેંડુલકર પરિવારનો ભાગ છે. ટુંકમાં ભાભી-નણંદ વચ્ચે ખુબ જ સારા સંબંધો છે.

4 / 13
ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર હોય, પરંતુ ગ્લેમરની દુનિયામાં તે કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી.

5 / 13
ફેશનથી લઈને સોશિયલ મીડિયામાં સારા તેંડુલકર ચર્ચામાં રહે છે. સારા તેંડુલકરને ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તે કેટલી વાર સ્કૂલ બંક કરી છે. આના પર સારાએ હસીને જવાબ આપ્યો,  ફક્ત એક વાર નહીં, ઘણી વાર." જોકે, તેણીએ શાળા છોડવાનું કારણ જણાવ્યું ન હતું.

6 / 13
સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની કુલ સંપત્તિ 1 કરોડ રૂપિયા છે. સારાએ લંડન, યુકેમાં પોતાનું શિક્ષણ મેળવ્યું છે અને તેની પાસે બાયોમેડિકલ સાયન્સની ડિગ્રી હોવાનું જાણવા મળે છે.

7 / 13
સારા તેંડુલકર મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી છે.સચિનની દીકરી સારા તેના ભાઈ અર્જુન કરતા મોટી છે.સારા તેંડુલકરનો ભાઈ અર્જુન તેંડુલકર આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો ભાગ છે.

8 / 13
સારા તેંડુલકરે પોતાનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે.

9 / 13
 તેમજ વધુ અભ્યાસ માટે લંડનની યૂનિવર્સિટી કોલેજમાં ગઈ હતી. તે મેડિકલ સાયન્સનો પણ અભ્યાસ કરી ચૂકી છે. સારા બોલિવુડમાં જોવા મળતી નથી પરંતુ તે હંમેશા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને મોડલિંગ પ્રોજકેટમાં જોવા મળે છે.

10 / 13
સારા તેંડુલકર તેની સ્ટાઇલ અને લૂક્સના કારણે ઘણી ચર્ચામાં રહે છે. સારા તેંડુલકર તેની ફિટનેસના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

11 / 13
ફેશન પ્રોફેશનલ અને મોડેલ સારા તેંડુલકર સચિન તેંડુલકર ફાઉન્ડેશનના ડિરેક્ટર પણ છે.

12 / 13
 સારાએ મોડેલિંગમાં પણ કામ કર્યું છે અને તે તેના માતાપિતાના NGO સાથે પણ સંકળાયેલી છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">