Badminton Singles : બેડમિન્ટનમાં ખેલાડી ગોલ્ડ મેડલ જીતી ખુબ રડ્યો, પ્રતિસ્પર્ધીને આપી પોતાની જર્સી

બેડમિન્ટનના પુરુષની સિંગલ મેચમાં એશિયાઈ ખેલાડીઓને પાછળ છોડતા યૂરોપીય ખેલાડીએ બાજી મારી હતી. 25 વર્ષ બાદ આવું પહેલીવાર થયું છે, જ્યારે બેડમિન્ટન સિંગલમાં પુરુષ ગોલ્ડ મેડલ બિન-એશિયને જીત્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 12:55 PM
ડેનમાર્કના વિક્ટર એક્સેલસેને ટોક્યો ઓલિમ્પિક ગેમમાં બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીત્યો છે. તે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ચેન લોંગને સીધી ગેમમાં 21-15, 21-12થી હરાવીને પ્રથમ વખત ઓલિમ્પિક ચેમ્પિયન બન્યો છે. તે 1996 પછી પુરુષ સિંગલ્સ ગોલ્ડ જીતનાર પ્રથમ બિન-એશિયન ખેલાડી પણ છે.

1 / 7
મેચ બાદ એક્સેલસને ચેન લોંગની સાથે પોતાની જર્સીની આપ -લે કરી હતી. રમતગમતમાં આ કોઈના વિરોધી પ્રત્યે આદર બતાવવા માટે કરવામાં આવે છે. વિક્ટર એક્સેલસેન ચેન લોંગને પોતાની પ્રેરણા માને છે.

2 / 7
ઇન્ડોનેશિયાના એન્થોની સિનિસુકા ગિન્ટીંગે ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષ સિંગલ્સ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે 59 મા ક્રમાંકિત ગ્વાટેમાલાના ખેલાડી કેવિન કોર્ડેનને 21-11, 21-13થી હાર આપી છે. કેવિન કોર્ડેન ઓલિમ્પિક ગેમની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ બિન-એશિયન અને બિન-યુરોપિયન ખેલાડી છે.

3 / 7
1996 એટલાન્ટા ઓલિમ્પિક્માં ડેનમાર્કના પોલ એરિક હોઅર લાર્સને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ખેલાડીઓનું વર્ચસ્વ ધરાવતી આ રમતમાં વિક્ટર એક્સેલસેનની સફળતા નોંધપાત્ર છે. તે હાલમાં જાપાનના કેન્ટો મોમોટા બાદ વિશ્વ રેન્કિંગમાં બીજા નંબરે છે. ઓલિમ્પિક ગોલ્ડ જીત્યા બાદ વિક્ટર એક્સેલસેન ખુશીથી રડવા લાગ્યો હતો.

4 / 7
વિક્ટર એક્સેલસેનની જીતના થોડા સમય પછી તેને ડેનમાર્કના પ્રિન્સ ફ્રેડરિકનો ફોન આવ્યો. આ વિશે કહ્યું તેણે મને જણાવ્યું ખૂબ જ ગમ્યું અને તે જાણે છે કે મેં અહીં સુધી પહોંચવા માટે સખત મહેનત કરી છે. તેમણે અભિનંદન પણ પાઠવ્યા હતા. એક્સેલસેન ટોક્યો ઓલિમ્પિક ગેમ દરમિયાન એક પણ ગેમ હાર્યો ન હતો.

5 / 7
 તે જ સમયે, હાર સાથે ચીની ખેલાડીએ લિન ડેન જેવા સતત બે ઓલિમ્પિક મેડલ જીતવાની તક ગુમાવી છે. લિન ડેન પણ ચીનનો છે અને તેને મહાન બેડમિન્ટન ખેલાડી માનવામાં આવે છે. ચેન લોંગ 32 વર્ષનો છે અને ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત પહેલા બહુ ઓછા લોકો તેને જીતના દાવેદાર માનતા હતા.

6 / 7
 તેણે પાંચ વર્ષ પહેલા રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એક્સલસેન સામે હારી ગયેલા ચેન લોંગ વિશ્વ રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે છે.રિયોમાં ચેન લોંગે સેમીફાઇનલમાં એક્સેલસેનને હરાવ્યો હતો. આ રીતે આ વખતે બાજી પલટી ગઈ હતી.

7 / 7

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

g clip-path="url(#clip0_868_265)">