કોલકાતા નાઈટ રાઈડર્સે 10 વર્ષ પછી IPL ટ્રોફી જીતી, સનરાઈઝર્સ હૈદરાબાદનું સપનું તૂટી ગયું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને એકતરફી મેચમાં 9 વિકેટથી હરાવ્યું. કોલકાતાએ 2014 બાદ પ્રથમ વખત IPLનો ખિતાબ જીત્યો હતો. કોલકાતાએ ત્રીજી વખત IPL જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે 10 વર્ષ પછી IPL ટ્રોફી જીતી, સનરાઈઝર્સ હૈદરાબાદનું સપનું તૂટી ગયું
KKR
Follow Us:
| Updated on: May 26, 2024 | 10:45 PM

કરોબો, લોડબો ઔર જીતબો…કોલકાતા નાઈટ રાઈડર્સે તેમનું સૂત્ર સાચું સાબિત કર્યું છે. આઈપીએલ 2024ની ફાઇનલમાં કોલકાતાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, લડત આપી અને અંતે ટાઇટલ જંગ જીતી. ચેન્નાઈમાં રમાયેલી ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. શાહરૂખ ખાનની ટીમે ત્રીજી વખત IPLનો ખિતાબ જીત્યો અને 10 વર્ષ બાદ આ ટીમ ચેમ્પિયન બની. કોલકાતા છેલ્લે 2014માં IPL જીત્યું હતું. તે સમયે કેપ્ટન ગૌતમ ગંભીર હતો અને આ સિઝનમાં આ ખેલાડી ટીમનો મેન્ટર છે અને તેના માર્ગદર્શનમાં આ ટીમ ફરી એકવાર ચેમ્પિયન બની છે.

કોલકાતાનું દમદાર પ્રદર્શન

કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઈનલ મેચ એકતરફી રીતે જીતી લીધી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું અને પેટ કમિન્સનો આ નિર્ણય ટીમ માટે બેકફાયર થયો. હૈદરાબાદનો દાવ પ્રથમ ઓવરમાં જ ખોરવાઈ ગયો હતો. KKRના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે અભિષેક શર્માને માત્ર 2 રન પર બોલ્ડ કર્યો હતો. આ પછી બીજી ઓવરમાં વૈભવ અરોરાએ ટ્રેવિસ હેડને ખાતું પણ ખોલવા દીધું ન હતું. રાહુલ ત્રિપાઠી 9 રન બનાવી શક્યો હતો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

કોલકાતાએ ફાઈનલમાં એકતરફી જીત મેળવી

આ સિવાય માર્કરામ-20, નીતિશ રેડ્ડી-13 અને ક્લાસેન-16 રન બનાવીને આઉટ થયા હતા. એકંદરે હૈદરાબાદની ટીમ 113 રન જ બનાવી શકી હતી. કેકેઆરના બોલરોએ સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગને તબાહ કરી નાખી હતી. રસેલે માત્ર 19 રનમાં 3 વિકેટ લીધી હતી. સ્ટાર્કને 2 સફળતા મળી હતી. હર્ષિત રાણાએ 2 વિકેટ લીધી હતી. નારાયણે 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ લીધી હતી. ચક્રવર્તીએ 9 રનમાં 1 વિકેટ લીધી હતી.

KKRના બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી

ચેન્નાઈની પીચ પર જ્યાં હૈદરાબાદની બેટિંગ ફ્લોપ રહી હતી, ત્યાં કોલકાતાના બેટ્સમેનોએ તબાહી મચાવી હતી. નારાયણ 6 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ આ પછી ગુરબાઝ અને વેંકટેશ અય્યરે 91 રનની ભાગીદારી કરીને ટીમને IPL ચેમ્પિયન બનાવી હતી.

આ પણ વાંચો : IPL 2024 Final Live KKR vs SRH : સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2024માં ચેમ્પિયન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">