AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારો ફોટો તમારા Friendના Instagram પર થશે પોસ્ટ , આ રીતે કરો Collab

જો તમે હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર તમારા મિત્રો અને પરિવારને ટેગ કરવા માટે કે તમારી પોસ્ટ તેમના ઈન્સ્ટા પોસ્ટમાં દેખાય તેમ કરવા માંગો છો તો આ એક જબરદસ્ત ફીચર છે. આ સુવિધાની મદદથી તમે કોઈ પણ ફોટો કે વીડિયોને કોઈ સાથે કોલેબ કરીને તમે તેમના અકાઉન્ટમાં તે પોસ્ટ કરી શકો છો.

| Updated on: Jul 24, 2025 | 11:25 AM
Share
Instagram એક લોકપ્રિય ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. અમે ઇન્સ્ટાગ્રામ પર અમારા મિત્રો, ફેમિલી અને ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે રિલ્સ શેર કરતા રહીએ છીએ. જો તમે હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર તમારા મિત્રો અને પરિવારને ટેગ કરવા માટે કે તમારી પોસ્ટ તેમના ઈન્સ્ટા પોસ્ટમાં દેખાય તેમ કરવા માંગો છો તો આ એક જબરદસ્ત ફીચર છે.  આ સુવિધાની મદદથી તમે કોઈ પણ ફોટો કે વીડિયોને કોઈ સાથે કોલેબ કરીને તમે તેમના અકાઉન્ટમાં તે પોસ્ટ કરી શકો છો.  તેને Collaboration ફીચર કહે છે.

1 / 8
1. સૌ પ્રથમ તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ખોલો.

2 / 8
2. આ પછી, હોમ પેજની વચ્ચે દેખાતા + આઇકોન પર ક્લિક કરો.

3 / 8
3. હવે નંબર એક પર દેખાતા પોસ્ટ વિકલ્પ પર ટેપ કરો. આ પછી, તમારા ફોનની ગેલેરી તમારી સામે ખુલશે. તમે જે ફોટો કે વીડિયો મુકવા માંગો છો તે પસંદ કરો.

4 / 8
4. હવે ફોટા પરના ઓડિયો પર ફિલ્ટર લગાવો અને Next પર ટેપ કરો.

5 / 8
5. આ પછી, આગલી સ્ક્રીન પર Tag People નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.  હવે Invite Collaboration વિકલ્પ પર ટેપ કરો અને સર્ચ બારમાં તે વ્યક્તિની પ્રોફાઇલ દાખલ કરો જેની સાથે તમે તમારા ફોટો અને વિડિયોને ટેગ કરીને મુકવા માંગો છો.

6 / 8
6. તે વ્યક્તિની પ્રોફાઇલ પર ટેપ કરો અને પછી ઉપર દેખાતા જમણા વિકલ્પ પર ક્લિક કરો. ધ્યાનમાં રાખો કે collab request પહેલા DM માં તે વ્યક્તિને જશે, જો તેણે તે રિકવેસ્ટ સ્વીકારી લીધી હોય, તો જ તે ફોટો અને વીડિયો તેની પ્રોફાઇલ પર દેખાશે.

7 / 8
આ રીતે, તમારો ફોટો અને વીડિયો તે વ્યક્તિને ટેગ કરવામાં આવશે અને તેના ફોલોઅર્સ તે ફોટો તેમની પ્રોફાઇલ પર જોઈ શકશે. શરૂઆતમાં, Instagram આ સુવિધા દ્વારા બનાવેલ બ્રાન્ડ્સ સાથે સહયોગ કરતું હતું, પરંતુ હવે તેનો ઉપયોગ મિત્રો અને પરિવારને ટેગ કરવા માટે પણ થાય છે. આ સિવાય તમે શેર સ્ટોપ કરશો તો તેનાથી તેમના પ્રોફાઈલમાં ફોટો કે વીડિયો દેખાતો બંધ થઈ જશે

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">