AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીળી ભમરીના ડંખ પછી તરત શું કરવું ? દુખાવો અને સોજો દૂર કરવા માટે આ 3 ઘરેલું ઉપાયો અજમાવો

ઉનાળાની ઋતુમાં પીળી ભમરીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને તે ઘરોની આસપાસ કે છતના ખૂણામાં પોતાના માળા બનાવે છે. જો કોઈ વ્યક્તિ તેમના માળાને અડકે અથવા તોડવાનો પ્રયાસ કરે, તો ભમરી હુમલો કરીને કરડી શકે છે. આવી સ્થિતિમાં ગભરાવાની જગ્યાએ તરત જ યોગ્ય સારવાર કરવી જરૂરી છે. અહીં જાણો કે ભમરી કરડે પછી શું પગલાં લેવા જોઈએ.

| Updated on: May 18, 2026 | 8:05 PM
Share
ઉનાળામાં પીળી ભમરીઓ ઘરોમાં માળા બનાવે છે. જો તેમના માળાને અડચણ પહોંચે તો તે ડંખ મારી શકે છે. ભમરીનો ડંખ ભારે દુખાવો અને સોજો લાવે છે, જે થોડા દિવસો સુધી રહી શકે છે. ખાસ કરીને ચહેરા પર ડંખ થાય તો તકલીફ વધુ લાગે છે. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી, કેટલાક સરળ ઘરેલુ ઉપાયો દુખાવામાંમાં રાહત આપી શકે છે.

1 / 6
જો પીળી ભમરી કરડે, તો સૌપ્રથમ તે જગ્યાને સાફ પાણી અથવા સાબુથી ધોઈ લો. તમે ભીનું સુતરાઉ કપડું લઈને પણ હળવેથી સાફ કરી શકો છો. આવું કરવાથી ચેપ થવાનો ખતરો ઓછો થાય છે.

2 / 6
પીળી ભમરીના ડંખ પછી દુખાવો અને સોજો ઘટાડવા માટે બરફ લગાવવો લાભદાયક છે. બરફને કપડામાં લપેટીને 10 મિનિટ સુધી ડંખ થયેલી જગ્યાએ રાખો. આથી ઠંડક મળે છે અને બળતરા ઓછી થાય છે.

3 / 6
ભમરી કરડે પછી ચેપથી બચવા માટે એન્ટિસેપ્ટિક લગાવવું સારું રહે છે. થોડું ડેટોલ પાણીમાં ભેળવી કોટનથી ડંખ થયેલી જગ્યાએ લગાવો. આથી દુખાવો, સોજો અને બળતરા ઘટાડવામાં મદદ મળે છે.

4 / 6
ભમરીના ડંખ પછી દુખાવો અથવા બળતરા થાય તો લીંબુનો રસ લગાવી શકાય. તે સોજો અને ચેપ ઓછો કરવામાં મદદ કરે છે. લીંબુ ન હોય તો સરકો (Vinegar)પણ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે તે પણ રાહત આપે છે.

5 / 6
ભમરીના ડંખ પર ટૂથપેસ્ટ, માટી કે કોઈ પણ કડક કેમિકલવાળી વસ્તુ લગાવવી નહીં. આવું કરવાથી ચેપ વધી શકે છે અને ત્વચાને નુકસાન થઈ શકે છે. જો વધારે દુખાવો અથવા સોજો થાય, તો તરત ડૉક્ટરની સલાહ લો. ( Disclaimer: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )

6 / 6

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Follow Us
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ

દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video

રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !

GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા

વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ

નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video

ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ

પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો

પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો

ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત

g clip-path="url(#clip0_868_265)">