AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શર્મિલા ધનખડે ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો, જાણો ભારતે કેટલા મેડલ જીત્યા

શર્મિલાના ગોલ્ડ મેડલની સાથે પેરા-એથ્લેટિક્સમાં કોમનવેલ્થ ગેમ્સના મેડલ માટે ભારતની 20 વર્ષની રાહનો અંત આવ્યો છે. આ જ ઇવેન્ટમાં બીજી એક ભારતીય મહિલા ખેલાડી શિલ્પા શાયલાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે

Breaking News : શર્મિલા ધનખડે ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો, જાણો ભારતે કેટલા મેડલ જીત્યા
Image Credit source: AI
| Updated on: Jul 28, 2026 | 7:47 AM
Share

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પેરા શોટ પુટર શર્મિલા ધનખડે મહિલા શોટ પુટ F57 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની શર્મિલાએ ઈતિહાસ રચી કોમનવેલ્થ ગેમમાં દેશ માટે પહેલો એથલેટિક્સ મેડલ જીત્યો છે. તેમણે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. શર્મિલાએ 9.81 મીટરનો સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો.

ભારત મેડલ ટેલીમાં આઠમા સ્થાને

આ સ્પર્ધામાં ભારતની એક અન્ય ખેલાડી શિલ્પા શાયલાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પરંતુ શિલ્પાએ 7.26 મીટરનો પોતાનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતુ અને શરુઆતમાં તે ચોથા સ્થાને રહી હતી. તો નાઈઝીરિયાની યૂચેરિયા ઈયિયાજીને શરુઆતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.સોમવારે મોડી રાત્રે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પોતાના મેડલમાં વધુ 6 મેડલ જીત્યા, જેનાથી કુલ 10 મેડલ (બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ) સાથે ભારત મેડલ ટેલીમાં આઠમા સ્થાને રહ્યું છે.

અમદાવાદમાં ટિકિટ મળી

22 વર્ષીય ભારતીય વેઇટલિફ્ટર અજય બાબુએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. તેણે કુલ 330 કિલો વજન ઉપાડ્યું હતુ. અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં તેમણે સૌથી શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમણે 335 કિલોનું વજન ઉઠાવ્યું હતુ. આ સાથે ચેમ્પિયનશીપ રેકોર્ડ બનવાતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ 2026 માટે રસ્તો કર્યો હતો. હવે દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે.

ડેબ્યુમાં સિલ્વર મેડલ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને છઠ્ઠો મેડલ મળ્યો છે. વેઈટલિફ્ટર બિંદિયારાની દેવીએ મહિલાઓની 58 KG કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.તેમજ જ્ઞાનેશ્વરી યાદવે ઈતિહાસ રચ્યો છે. 53 કિલો ગ્રામ વર્ગમાં જ્ઞાનેશ્વરીએ સિલ્વર મેડલ જીત્યો છે. ડેબ્યુમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

કોમનવેલ્થ ગેમ્સ 2026માં મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો

Breaking News : કોમનવેલ્થ ગેમ્સમાં એક જ દિવસમાં ભારતે ગોલ્ડ સહિત જીત્યા 2 મેડલ, જુઓ CWG મેડલનું લિસ્ટ અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
g clip-path="url(#clip0_868_265)">