AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મૃત્યુ પછી તમારા સોશિયલ મીડિયા અને ડિજિટલ ડેટાનું શું થાય છે? તમારો ડિજિટલ વારસો કોને આપશો

આપણે સામાન્ય રીતે વારસામાં મિલકત, પૈસા અથવા અન્ય સંપત્તિ વિશે વાત કરીએ છીએ, પરંતુ આજના ડિજિટલ યુગમાં, આપણે ઓનલાઈન જે ડેટા છે, તે પણ એટલો જ મહત્વપૂર્ણ બની રહ્યો છે.ડિજિટલ વારસો કોને આપશો.

| Updated on: Jun 30, 2025 | 1:18 PM
Share
વિચાર કરો કે,તમારા કોઈ સંગા સંબંધીઓ કે અંગતનું મૃત્યું થાય છે. તેઓ સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ હોય છે. અહીથી લાખો રુપિયા પણ કમાતા હોય છે, ત્યારે હવે તેનું આ સોશિયલ મીડિયા અકાઉન્ટ કોણ સંભાળશે.

1 / 9
તેવો વિચાર બધાના મનમાં આવે છે.હાલમાં અભિનેત્રી શેફાલી જરીવાલાનું મૃત્યું થયું છે. તો તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ કોણ સંભાળશે. ચાલો જાણીએ.

2 / 9
પરંતુ આજે ડિજિટલ યુગ આવી ચૂક્યો છે. લોકો મોબાઈલ પર જિંદગી જીવી રહ્યા છે. આપણે સામાન્ય રીતે વારસા વિશે મિલકત, પૈસા અથવા અન્ય ભૌતિક વસ્તુઓના સંદર્ભમાં વાત કરીએ છીએ પરંતુ આજના ડિજિટલ યુગમાં, આપણે જે ઓનલાઈન પણ એટલો જ મહત્વપૂર્ણ બની રહ્યો છે. આને ડિજિટલ વારસો કહેવામાં આવે છે જે હવે ફક્ત ટેકનિકલ મુદ્દો નથી પરંતુ ભાવનાત્મક જવાબદારી બની ગયો છે.

3 / 9
ડિજિટલ વારસાના 2 ભાગ પડે છે. જેમાં ડિજિટલ સંપત્તિ અથવા ડિજિટલ ઉપસ્થિતિ સામેલ છે. ડિજિટલ સંપત્તિમાં એ વસ્તુઓ સામેલ થાય છે. જેની આર્થિક કીંમત હોય છે. જેમ કે, વેબસાઈટ ડોમેન, ઓનલાઈન બિઝનેસ ક્રિપ્ટોકરન્સી, ડિજિટલ ફાઈલ અને મોનેટાઈઝડ સોશિયલ મીડિયા અકાઉન્ટ અહી સુધી પહોંચવા હંમેશા પાસવર્ડ કે સુરક્ષા નિયમોનું કારણ જટિલ હોય શકે છે.

4 / 9
ડિજિટલ હાજરીમાં એવી વસ્તુઓનો સમાવેશ થાય છે જે ભાવનાત્મક મહત્વ ધરાવે છે. જેમ કે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ, ફોટા, વિડિયો, ઇમેઇલ્સ, ચેટ્સ અને ક્લાઉડમાં સાચવેલી યાદો. આજકાલ, તેમાં હેલ્થ એપ્લિકેશન્સમાંથી કાઢવામાં આવેલ ડેટા, તમારા સ્થાન ઇતિહાસ, સર્ચ પેટર્ન અને AI દ્વારા બનાવેલ વર્ચ્યુઅલ અવતારનો પણ સમાવેશ થાય છે. આ બધી માહિતી આપણી પસંદગીઓ, ટેવો અને લાઈફસ્ટાઈલને ઊંડાણપૂર્વક પ્રતિબિંબિત કરે છે.

5 / 9
ડિજિટલ પછીની દુનિયા માટે આયોજન શા માટે મહત્વપૂર્ણ છે.જે રીતે આપણે આપણે સંપત્તિ માટે વારસો બનાવીએ છીએ. તે જ રીતે ડિજિટલ સંપત્તિને લઈને પણ પ્લાનિંગ કરવું જરુરી છે. જો આવું ન કર્યું તો તમારા પ્રિયજનોને તમારી યાદોને ઍક્સેસ કરી શકશે નહીં.

6 / 9
ડિજિટલ વારસાનું આયોજન કેવી રીતે કરવું તો. તમારા બધા જ ડિજિટલ એકાઉન્ટ અને સંપત્તિઓનું લિસ્ટ બનાવો.તેમાં યુઝરનેમ અને પાસવર્ડ સહિત. એ પણ નક્કી કરો કે, કઈ વસ્તુઓ ડિલિટ કરવા માંગો છે. કઈ વસ્તુઓ સાચવીને રાખવા માંગો છો. આ બધી વસ્તુઓ કોની સાથે શેર કરવા માંગો છો.

7 / 9
પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો જેથી તમારી લોગિન વિગતો સુરક્ષિત રહે અને જરૂર પડે શેર કરી શકાય.આ માટે, ગૂગલ પાસે એક સુવિધા છે જેના દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમારા મૃત્યુ પછી તમારા ડેટાને કોણ હેન્ડલ કરશે અને કોણ Gmail વગેરેને ઍક્સેસ કરશે. તમે myaccount.google.com/inactive પર જઈને ગૂગલની આ સુવિધાને ઍક્સેસ કરી શકો છો.

8 / 9
પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો જેથી તમારી લોગિન વિગતો સુરક્ષિત રહે અને જરૂર પડે શેર કરી શકાય.આ માટે, ગૂગલ પાસે એક સુવિધા છે જેના દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમારા મૃત્યુ પછી તમારા ડેટાને કોણ હેન્ડલ કરશે અને કોણ Gmail વગેરેને ઍક્સેસ કરશે. તમે myaccount.google.com/inactive પર જઈને ગૂગલની આ સુવિધાને ઍક્સેસ કરી શકો છો. (all photo : canva)

9 / 9

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો

આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video

વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા

ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર

દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

g clip-path="url(#clip0_868_265)">