કાનુની સવાલ : તમે ઘરે બેસીને પણ ઈ-એફઆઈઆર ફાઇલ કરી શકો છો, જાણો આખી પ્રોસેસ
જો પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ સાંભળવામાં ન આવે તો આ રીતે ઓનલાઈન FIR દાખલ કરો. તમે ઘરે બેઠા ઈ-એફઆઈઆર ફાઇલ કરી શકો છો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ, ટ્રેકિંગ અને ફોલો-અપ પ્રક્રિયા વિશે જાણો

જો તમે Online FIR કરવા માંગો છો, તો આની આખી પ્રોસેસ ખુબ સરળ છે. મોબાઈલ ફોન કે પછી લેપટોપમાંથી તમે ઘરે બેસી ફરિયાદ કઈ રીતે નોંધાવી શકો. તેના વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીશું.

જો તમારી સાથે કોઈ ઘટના બને છે. તેમજ પોલીસ ફરિયાદ કરવા માંગો છો પરંતુ પોલીસ વાળા તમારો રિપોર્ટ લેતા નથી તો તમે ઓનલાઈન ફરિયાદ નોધાવી શકો છો. કારણ કે,ઓનલાઈન એફઆઈઆર નોંધવાથી કોઈ તમને રોકી શકશે નહી. ઓનલાઈન રિપોર્ટ નોંધવા માટે દરેક રાજ્ય માટે અલગ પ્રોસેસ છે. આ સાથે અલગ અલગ વેબસાઈટ પર ફરિયાદ દાખલ કરી શકો છો.

ઈ એફઆઈઆર એક એવી સુવિધા છે. જેના દ્વારા તમે ઘરે બેસી ઓનલાઈન ફરિયાદ નોંધી શકો છો. આ માટે પોલીસ સ્ટેશન જવાની જરુર નથી. મોબાઈલ કે કોમ્પુટર દ્વારા ફરિયાદ કરી શકશો. આ સિસ્ટમ કાનુન વ્યવસ્થાને ડિજિટલ અને આધુનિક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. જેનાથી લોકોનો સમય બચે છે. ભાગદોડ ઓછી થાય છે તેમજ ફરિયાદ જલ્દી નોંધાય જાય છે.

ઈ એફઆઈઆર એક એવી સુવિધા છે. જેના દ્વારા તમે ઘરે બેસી ઓનલાઈન ફરિયાદ નોંધી કરી શકો છો. આ માટે પોલીસ સ્ટેશન જવાની જરુર નથી. મોબાઈલ કે કોમ્પુટર દ્વારા ફરિયાદ કરી શકશો. આ સિસ્ટમ કાનુન વ્યવસ્થાને ડિજિટલ અને આધુનિક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. જેનાથી લોકોનો સમય બચે છે. ભાગદોડ ઓછી થાય છે તેમજ ફરિયાદ જલ્દી નોંધાય જાય છે.

સાયબર ક્રાઇમ અથવા ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓમાં, વ્યવહાર સંબંધિત પુરાવા માંગવામાં આવે છે, જેમ કે બેંક સ્ટેટમેન્ટ, વ્યવહાર ID, સ્ક્રીનશોટ, ઈ-મેલ અથવા મેસેજ પ્રૂફ.

જો તમે નવા યુઝર છો, તો તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામું દાખલ કરીને નોંધણી કરાવો. તમારા મોબાઇલ પર પ્રાપ્ત OTP નો ઉપયોગ કરીને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરો. વેબસાઇટ પર "નાગરિક સેવાઓ" અથવા "e-FIR" સેક્શન પર જાઓ. e-FIR ફાઇલ કરવા માટે વિકલ્પ પસંદ કરો.

તમારી વ્યક્તિગત માહિતી, જેમ કે તમારું નામ, સરનામું, મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામું ભરો. પછી, ઘટનાની સંપૂર્ણ વિગતો લખો, જેમાં શું થયું, ક્યારે, ક્યાં અને કેવી રીતે થયું તે સહિત.બધી માહિતી ચકાસ્યા પછી, ફોર્મ સબમિટ કરો. સબમિટ કર્યા પછી, તમને ફરિયાદ નંબર (સંદર્ભ નંબર) પ્રાપ્ત થશે. આને સુરક્ષિત રાખો.

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો