AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્ન પહેલા ડેટિંગ કરવાનું કલ્ચર ક્યારથી શરુ થયું? જાણો વિસ્તારથી

લગ્ન પહેલા ડેટ કરવાનું કલ્ચર (Pre-marital Dating Culture) પશ્ચિમી દેશોમાં કોઈ જૂની પરંપરા નથી.આનો વિકાસ આધુનિક સમાજમાં કેટલાક ખાસ સામાજિક અને આર્થિક પરિવર્તનોની સાથે થયો છે. આનો ઈતિહાસ અંદાજે 20મી સદીની શરુઆતથી જોડાયેલો છે.

| Updated on: Jul 01, 2025 | 12:08 PM
લગ્ન પહેલા છોકરા-છોકરીને મળે તેને  'Courtship' કહેવામાં આવતું હતુ. જેમાં છોકરો છોકરીના પરિવારના ઘરે આવે છે. મુલાકાત હંમેશા પરિવારની હાજરીમાં થતી હતી.   એકમાત્ર હેતુ લગ્ન હતો, રોમેન્ટિક ડેટનો કોઈ ખ્યાલ નહોતો. સામાજિક પ્રતિષ્ઠા, ધર્મ અને કૌટુંબિક સ્વીકૃતિ સૌથી મહત્વપૂર્ણ હતી.

1 / 8
20મી સદીની શરુઆત (1900–1920s) થઈ હતી.Industrial Revolution અને Urbanization બાદ યુવાનો શહેરમાં નોકરી માટે આવવા લાગ્યા. અહી પરિવારની દેખરેખ ઓછી થઈ ગઈ. ધીમે ધીમે પહેલી વખત છોકરા-છોકરીઓ સાર્વજનિક સ્થળો પર જેમ કે, કેફે, થિયેટર પાર્કમાં મળવા લાગ્યા હતા.

2 / 8
1910s અને 1920sમાં 'Dating' શબ્દ ખુબ જ લોકપ્રિય થયો હતો. શરુઆતમાં થોડો નકારાત્મક માનવામાં આવતો કારણ કે, જેને અહી'Flirting'  જેવું માનવામાં આવતું હતુ.

3 / 8
1920s–1940sમાં અમેરિકા અને યુરોપમાં ડેટિંગ સામાન્ય વાત બની ગઈ હતી. કેફે, ડિનર ડેટ, મુવી ડેટનું કલ્ચર આવ્યું હતુ. પરંતુ ત્યારે પણ ડેટિંગનો લક્ષ્ય લાંબા સમયમાં લગ્ન જ માનવામાં આવતું હતું.

4 / 8
1950s–1960s (Golden Age of Dating) ડેટિંગનું  રોમાન્ટિક અને સોશિયલ એન્ગલ ખુબ મજબુત બન્યું હતુ. ત્યારબાદ Prom Night, Drive-in Movies, Candlelight Dinners જેવી વસ્તુઓ શરુ થઈ હતી.ધીમે ધીમે 'Boyfriend' અને 'Girlfriend' શબ્દ સામાન્ય થયો હતો. હવે લગ્ન પહેલા ડેટિંગ સંપૂર્ણ રીતે સ્વીકાર કરવામાં આવ્યો હતો.

5 / 8
1970s–1990s (Sexual Revolution અને Freedom Culture) લિવ-ઇન રિલેશનશિપ અને કેઝ્યુઅલ ડેટિંગ પણ સામાન્ય બન્યા.લગ્ન પહેલા લાંબા સમય સુધી રિલેશનમાં રહેવું સામાન્ય બની ગયું છે.

6 / 8
2000s બાદ (Digital Dating Era) એટલે કે, Dating Apps અને વેબસાઈટ જેમ કે, Tinder, Bumble, Match.comએ ડેટિંગને ડિજીટલ બનાવી દીધું. હવે ડેટિંગ માત્ર લગ્નના ઉદ્દશ્ય સુધી સીમિત રહ્યું નથી. તેમાં Casual, Serious, Open Relationship જેવી પરિભાષાઓ પણ જોડાય છે.

7 / 8
જો ટુંકમાં આપણે વાત કરીએ તો ડેટ કરવાનું આધુનિક કલ્ચર 1900 બાદ શરુ થયું છે. 1920s થી 1960s સુધી સામાન્ય હતુ. 1970s બાદ આ સ્વતંત્રતા અને વ્યક્તિગત પસંદનો ભાગ બન્યો હતો. (photo : canva)

8 / 8

"રિલેશનશીપ" ને "સંબંધ"કહેવામાં આવે છે. તેનો અર્થ બે કે તેથી વધુ લોકો વચ્ચેનો સાથ, પરસ્પર સંબંધ અથવા વર્તન થાય છે. આ સંબંધ કુટુંબ, મિત્રતા અથવા પ્રેમ સંબંધ જેવો કંઈપણ હોઈ શકે છે. રિલેશનશીપના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">