Technology News: WhatsApp એ ડેસ્કટોપ યુઝર્સ માટે રજૂ કર્યું આ શાનદાર ફિચર્સ, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp આખરે ડેસ્કટોપ યુઝર્સ માટે ગ્લોબલ ઓડિયો પ્લેયર ફીચર રજૂ કરી રહ્યું છે. નવા રોલ આઉટ અપડેટ ડેસ્કટૉપ વપરાશકર્તાઓને વૉઇસ મેસેજ સાંભળતી વખતે ચેટ વચ્ચે અન્ય વસ્તુઓ કરવાની મંજૂરી આપે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 8:10 AM
WhatsApp આખરે ડેસ્કટોપ યુઝર્સ માટે ગ્લોબલ ઓડિયો પ્લેયર ફીચર રજૂ કરી રહ્યું છે. અગાઉ, વોટ્સએપ ડેસ્કટોપ યુઝર્સ એ જ ચેટ વિન્ડોમાં હોય ત્યારે વોઈસ પ્લેયરને સ્ટોપ અથવા પ્લે કરી શકતા હતા.

1 / 5
હવે, નવા રોલ આઉટ અપડેટ ડેસ્કટૉપ વપરાશકર્તાઓને વૉઇસ મેસેજ સાંભળતી વખતે ચેટ વચ્ચે અન્ય વસ્તુઓ કરવાની મંજૂરી આપે છે. સાથે જ વપરાશકર્તાઓ હવે ચેટ વચ્ચે સ્વિચ કરી શકે છે અને એકસાથે ઓડિયો નોટ્સ સાંભળી શકે છે. વોઇસ મેસેજ સાંભળતી વખતે યુઝર્સ બીજી વિન્ડો પર સ્વિચ કરી શકે છે.

2 / 5
આ સુવિધા બીટામાં રોલઆઉટ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તમારી ડેસ્કટોપ એપ્લિકેશન પર રોલઆઉટ કરવામાં આવશે. આનાથી વપરાશકર્તાઓ સરળતાથી ચેટ અને વૉઇસ પ્લેયરને નિયંત્રિત અને સાંભળી શકશે. સાથે ચેટ કરવા માટે સમયાંતરે પાછા જવાની ઝંઝટમાંથી પણ છુટકારો મળશે.

3 / 5
આ વોટ્સએપના લેટેસ્ટ ફિચરને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfo એ સ્પોટ અને શેર કરી હતી. આ પહેલા આ ફીચર WhatsApp દ્વારા એન્ડ્રોઈડ યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું.

4 / 5
આ સાથે, કંપની એક એવા ફીચર પર કામ કરી રહી છે જેમાં વોઈસ મેસેજને મોકલતા પહેલા તેનું પ્રીવ્યૂ જોઈ શકાય. તમે પહેલા વોઈસ મેસેજ સાંભળી શકો છો અને તે પ્રમાણે એડિટ કરી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">