AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Android યુઝર્સ માટે આવી રહ્યું છે WhatsApp ગ્લોબલ ઓડિયો પ્લેયર, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp ઘણા સમયથી એક અનોખા ફીચર પર કામ કરી રહ્યું છે. જેનું નામ છે ગ્લોબલ ઓડિયો પ્લેયર. આ ફીચર દ્વારા યુઝર્સ એપ્લીકેશનમાં ગમે ત્યાં વોઈસ મેસેજ સાંભળી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 9:26 AM
Share
WhatsApp Xer તેના યૂઝર્સ માટે સતત નવા ફીચર્સ રજૂ કરે છે. કંપની લાંબા સમયથી આવા અનોખા ફીચર પર કામ કરી રહી છે. જેનું નામ છે ગ્લોબલ ઓડિયો પ્લેયર. આ ફીચર દ્વારા, યુઝર્સ એપ્લીકેશનમાં ગમે ત્યાં વોઈસ મેસેજ સાંભળી શકે છે, પછી ભલે તમે તે વોઈસ નોટ સિવાય બીજું કંઈક વગાડતા હોવ અથવા તમે અન્ય ચેટ વિન્ડો ખોલી હોય. કંપની ટૂંક સમયમાં આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે લાવશે.

1 / 4
સ્ટેપ-5 ફોટો અપલોડ ક્લવાલિટી, અહીં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે, પહેલું ઓટો, બીજું બેસ્ટ ક્વાલિટી અને ત્રીજું ડેટા સેવર. જો તમે બેસ્ટ ક્વાલિટીમાં ફોટો મોકલવા માગો છો તો અહીં તમારે Best Quality વાળો ઓપ્શન પસંદ કરવો પડશે.

2 / 4
WhatsApp (Symbolic Image)

WhatsApp (Symbolic Image)

3 / 4
નવા ફિચર iOS 15 અપડેટના ફોકસ મોડ સાથે કમ્પેટિબલ છે. iPhone વપરાશકર્તાઓ માટે નવા રોલિંગ અપડેટ સાથે, સ્ટોપ બટન ડિસઅપીયર થઈ જશે. iOS 15 હેઠળ WhatsApp ફોકસ મોડ તમને એવા નોટિફિકેશનને પસંદ કરવાની સ્વતંત્રતા આપશે જે તમે રિસીવ કરવા ઈચ્છો છો અથવા નહીં.

4 / 4
Follow Us
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video

જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા

આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ

વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video

વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર

આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું

"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો

g clip-path="url(#clip0_868_265)">