Post Mortem રિપોર્ટમાં શું લખેલું હોય છે, તે કેવી રીતે શરુ થયું? જાણો કેવી રીતે ખુલે છે મોતના રહસ્યો
What is Post Mortem : કોઈપણ અસામાન્ય મૃત્યુમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ રિપોર્ટ દ્વારા જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. જાણો કેવી રીતે શરૂ થયું પોસ્ટમોર્ટમ. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે રેપને હત્યા કેસમાં તપાસ ચાલુ છે. આ દરમિયાન પોસ્ટ મોર્ટમ રિપોર્ટ્સને લઈને સોશિયલ મીડિયા પર ઘણા ભ્રામક દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે પોસ્ટમોર્ટમ શું છે અને તેમાં કેવા પ્રકારની માહિતી બહાર આવે છે?
Most Read Stories