Westurn railway : હોળી સ્પેશિયલ ટ્રેન, અમદાવાદથી ગોવા જવા માટે ખાસ છે આ ટ્રેન

મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની આ સિઝનમાં તેમની માગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને મડગાંવ વચ્ચે વાયા વસઈ રોડ પર ખાસ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

| Updated on: Mar 07, 2024 | 9:55 AM
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલી એક અખબારી યાદી મુજબ આ ટ્રેનોની વિગતો આ મુજબ છે. ટ્રેન નંબર 09412/09411 અમદાવાદ-મડગાંવ સ્પેશિયલ ટ્રેન વાયા- વસઈ રોડ ચલાવવામાં  આવશે.

1 / 5
ટ્રેન નંબર 09412 અમદાવાદ-મડગાંવ સ્પેશિયલ અમદાવાદથી 19 અને 26 માર્ચ, 2024ના રોજ 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે મડગાંવ પહોંચશે.

2 / 5
એ જ રીતે ટ્રેન નંબર 09411 મડગાંવ-અમદાવાદ સ્પેશિયલ 20 અને 27 માર્ચ, 2024ના રોજ મડગાંવથી 08.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.00 કલાકે અમદાવાદ પહોંચશે.

3 / 5
આ ટ્રેન વડોદરા, સુરત, વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, વીર, ખેડ, ચિપલુણ, સાવરદા, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, અડાવલી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કંકાવલી ખાતે બંને દિશામાં ઉભી રહેશે. સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવીમ અને કરમાલી સ્ટેશનો પર રોકાશે.

4 / 5
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09412 નું બુકિંગ 8 માર્ચ 2024 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

g clip-path="url(#clip0_868_265)">