Kachchh : ગાંધીધામ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમ યોજાયો, જુઓ Photos

કચ્છના ગાંધીધામ ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ કચ્છ સમિટનો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. જેમાં કચ્છની વિવિધ ઇન્ડસ્ટ્રીઝે પણ ભાગ લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2023 | 5:43 PM

કચ્છના ગાંધીધામ ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ કચ્છ સમિટનો પ્રારંભ કરાવ્યો

1 / 5
આ કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

2 / 5
ગાંધીધામ ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ કચ્છ અંતર્ગત ઔદ્યોગિક એક્ઝિબિશનમાં કચ્છની વિવિધ ઇન્ડસ્ટ્રીઝે પણ ભાગ લીધો

3 / 5
કચ્છના વિવિધ કલાકારીગરીના કારીગરોને પણ વાઇબ્રન્ટ કચ્છ અંતર્ગત માર્કેટિંગ પ્લેટફોર્મ આપવામાં આવ્યું, જેમાં વિવિધ કારીગરોએ પોતાની કલાના નમૂના રજૂ કર્યા

4 / 5
રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ એક્ઝિબિશનના લોકાર્પણ બાદ કારીગરો અને ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ સાધ્યો

5 / 5
Follow Us:
અમ્યુકો.માં હવે ઢોલ પર રાજનીતિ, વિપક્ષે ઢોલ વગાડી સુવિધા આપવા કરી માગ

કીમ સ્ટેશન પર દાદર-પોરબંદર એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા

ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર

રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા

ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી

સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત

Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">